દેશ બિહારમાં મેટ્રિકની પરીક્ષામાં ચોરી મામલે 2 વિદ્યાર્થીઓને ગોળી મારી, 1નું મોત, લોકો રસ્તા પર ઉતર્યા... બન્ને વિદ્યાર્થીઓ દેહરી મુફસ્સિલ પોલીસ સ્ટેશન વિસ્તારના શંભુ બિઘા ગામના રહેવાસી છે. આ ઘટના બાદ લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે, અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. By Connect Gujarat Desk 21 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
શિક્ષણ શું BPSC 70મી પ્રિલિમ પરીક્ષાનું પેપર ખરેખર લીક થયું છે? BPSC ની 70મી સિવિલ સર્વિસ પ્રિલિમ પરીક્ષામાં પેપર લીક થવાને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. 13મી ડિસેમ્બરે લેવાયેલી પરીક્ષા બાદ ઉમેદવારોએ હોબાળો મચાવ્યો હતો અને વિવિધ આક્ષેપો કર્યા હતા. By Connect Gujarat Desk 14 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ બિહારમાં શ્રાવણના ચોથા સોમવારે બાબા સિદ્ધેશ્વર નાથના મંદિરમાં નાસભાગથી 7 થી વધુ શ્રદ્ધાળુઓના મોત બાબા સિદ્ધેશ્વર નાથના મંદિરમાં આજે શ્રાવણના ચોથા સોમવારના દિવસે સવારે નાસભાગ મચી ગઈ હતી. જેમાં 3 મહિલાઓ સહિત 7 થી શ્રદ્ધાળુઓના મોત થયા હતા. જ્યારે 35 શ્રદ્ધાળુઓ ઘાયલ થયા By Connect Gujarat Desk 12 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ બિહારમાં ચાલુ ટ્રેનમાંથી નવનિયુક્ત અધિકારીનું અપહરણ પટના ક્રાઈમ નિર્ભીક ગુનેગારોએ સોમવારે સવારે 9.15 વાગ્યે પૂર્ણિયા-હાટિયા કોસી એક્સપ્રેસ ટ્રેનમાંથી નવા પસંદ કરાયેલા ગ્રામીણ વિકાસ અધિકારી દીપક કુમાર પાઠકનું અપહરણ કરીને પોલીસને પડકાર ફેંક્યો છે. By Connect Gujarat 15 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ બિહારના કૃષિ મંત્રી સુધાકર સિંહે કહ્યું "મારા વિભાગમાં ઘણા ચોર છે, અને અમે ચોરોના સરદાર છીએ..." કૃષિ મંત્રી સુધાકર સિંહ કૃષિ વિભાગના અધિકારીઓને ઠપકો આપતા કહ્યું કે, અમારા વિભાગમાં એવો કોઈ વિભાગ નથી કે, જે ચોરી ન કરે. By Connect Gujarat 12 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn
Featured બિહાર : અંતિમ પરિણામ માટે મોડી રાત સુધી જોવી પડશે રાહ: ચૂંટણી પંચ By Connect Gujarat 10 Nov 2020 Share Twitter Share Whatsapp LinkedIn
Featured બિહાર ચૂંટણી 2020 : પહેલા તબક્કાની મતદાન પ્રક્રિયા યથાવત, 71 બેઠકો પર થઈ રહ્યું છે મતદાન By Connect Gujarat 28 Oct 2020 Share Twitter Share Whatsapp LinkedIn
Featured બિહાર: પ્રથમ ચરણ માટે આજે નેતાઓના પ્રચારનો અંતિમ દિવસ, 28 તારીખે મતદારો કરશે ફેંસલો By Connect Gujarat 26 Oct 2020 Share Twitter Share Whatsapp LinkedIn
Featured બિહાર : ક્યારેક વાંસળી, તો ક્યારેક બોટ, તેજપ્રતાપ અલગ અંદાજમાં માંગી રહ્યો છે વોટ By Connect Gujarat 24 Oct 2020 Share Twitter Share Whatsapp LinkedIn