Connect Gujarat

You Searched For "bus accident"

2 દેશોમાં બની 2 મોટી દુર્ઘટના, ઈજિપ્તમાં બસનો અકસ્માત, ક્ઝાકિસ્તાનની ખીણમાં લાગી આગ, કુલ 67 લોકોના મોત....

29 Oct 2023 7:41 AM GMT
ઇજિપ્તમાં એક પછી એક અનેક વાહનો અથડાયા હતા. આ અકસ્માતમાં 35 લોકોનાં મોત થયા છે.

નેપાળમાં બસ અકસ્માતમાં 6 ભારતીયો સહિત 7નાં મોત, 19 ઘાયલ, મંદિરે દર્શન કરવા ગયા હતા....

24 Aug 2023 7:12 AM GMT
નેપાળમાં આજે વહેલી સવારે બારાના જીતપુર સિમારા સબ-મેટ્રોપોલિટન-22ના ચુરિયામાઈ મંદિર પાસે બસ અકસ્માતમાં સાત લોકોના મોત થયા હતા.

ઝારખંડમાં સર્જાયો ભયંકર અકસ્માત, બેકાબૂ બસ બ્રિજની ટેલિંગ તોડી 50 ફૂટ નીચે નદીમાં ખાબકી, 6ના મોત, 25થી વધુ લોકો ડૂબ્યા.....

6 Aug 2023 7:04 AM GMT
ગિરિડીહ નજીક બસને મોટો અકસ્માત નડ્યો હતો. જેમાં રાંચીથી ગિરિડીહ જતી બસના ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા બસ નદીમાં ખાબકી હતી.

સુરત સિટી બસની ટક્કરથી યુવકનું મોત, અકસ્માત સર્જી ડ્રાઇવર ફરાર

3 July 2023 7:30 AM GMT
અકસ્માત બાદ સિટી બસનો ચાલક ફરાર થયો છે. અકસ્માતમાં 18 વર્ષીય યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.

જમ્મુના ઝજ્જર કોટલી વિસ્તારમાં એક ભયંકર બસ અકસ્માત સર્જાયો, 10 લોકોનાં મોત

30 May 2023 2:55 AM GMT
જમ્મુના ઝજ્જર કોટલી વિસ્તારમાં એક ભયંકર બસ અકસ્માત સર્જાયો છે. જેમાં 10 લોકોનાં મોત થયા છે.જમ્મુમાં એક ભયાનક બસ અકસ્માત થયો જેમાં 10 લોકોના ઘટનાસ્થળે...

વડોદરા: હાલોલ રોડ પર એસટી બસ અને હાઇવે ઓથોરીટીના વાહન વચ્ચે અકસ્માત, મુસાફરોનો આબાદ બચાવ

21 May 2023 7:41 AM GMT
વડોદરા હાલોલ રોડ પર એસટી બસ અને હાઇવે ઓથોરીટીના વાહન વચ્ચે અકસ્માત સર્જાતા દોડધામ મચી જવા પામી હતી વડોદરા-હાલોલ રોડ ઉપર લીલોરા ગામ પાસે હાઇવે પર વચ્ચે...

સુરત : કોરીવાડ ગામે ટેન્કરે બાઈક સવાર પતિ-પત્નીને અડફેટે લેતા મોત, 5 વર્ષીય બાળકી ગંભીર…

15 Feb 2023 1:10 PM GMT
કોરીવાડ ગામ નજીક બાઈક પર જઈ રહેલ દંપત્તી અને તેની 5 વર્ષની બાળકીને પાછળથી ટેન્કર ચાલકે અડફેટે લઈ 60 ફૂટ ઘસડ્યું હતું.

ઉત્તર પ્રદેશ : દિલ્હીથી લખનૌ તરફ જઈ રહેલી બસને નડ્યો અકસ્માત, 3 લોકોના મોત, 18 મુસાફરો ઘાયલ

9 Jan 2023 3:27 AM GMT
ઉત્તર પ્રદેશના કન્નૌજ બસ દુર્ઘટનામાં એક મોટો રોડ અકસ્માત થયો છે. અહીં એક બસ અકસ્માતનો શિકાર બની છે. આ અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે, જ્યારે 18...

પંચમહાલ : મધ્યપ્રદેશથી નર્મદા પરિક્રમા માટે નીકળેલા યાત્રાળુઓની ખાનગી બસ પલટી, 20થી વધુ યાત્રાળુઓને ઇજા

23 Dec 2022 1:27 PM GMT
પંચમહાલ જિલ્લાના ગોધરા-અમરાપુર નજીક ખાનગી બસ પલટી મારી ગઈ હતી, ત્યારે બસમાં સવાર 20થી વધુ યાત્રાળુઓને ઇજા પહોચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા...

ભરૂચ : નર્મદા ચોકડી અને નબીપુર નજીક ગમખ્વાર અકસ્માત, 3 લોકોનું ઘટના સ્થળે જ મોત, 7 લોકોને ઇજા...

29 Oct 2022 8:28 AM GMT
ભરૂચની નર્મદા ચોકડી નજીક ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે, કારમાં સવાર 5 લોકો કારમાં જ ફસાય ગયા હતા

મધ્યપ્રદેશના ધારમાં મોટી દુર્ઘટના, 55 મુસાફરો ભરેલી બસ નર્મદા નદીમાં ખાબકી,13ના મોત

18 July 2022 8:20 AM GMT
મધ્ય પ્રદેશના ખરગોન અને ધાર જિલ્લાની સરહદ પર 55 મુસાફરો ભરેલી બસ નર્મદા નદીમાં ખાબકી હતી.

સુરત : મુસાફરોથી ખીચોખીચ ભરેલી સિટી બસનો અકસ્માત થતાં વૃદ્ધાને ઇજા, રોષે ભરાયેલા લોકોએ કરી બસમાં તોડફોડ

12 July 2022 12:14 PM GMT
સુરતના કતારગામ અને ચોક વિસ્તારને જોડતા ઓવરબ્રિજ નીચે મનપા સંચાલિત સિટી બસનો અકસ્માત સર્જાયો હતો.