દેશ આતંકવાદ પર ચૂપ નહીં રહીશું, શશિ થરૂરનું પ્રતિનિધિમંડળ અમેરિકા જવા રવાના કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે કહ્યું કે અમારો પહેલો સ્ટોપ ગયાનાના જ્યોર્જટાઉન છે. અમે ન્યૂ યોર્કમાં મુસાફરી કરીશું, જેનાથી અમને 9/11 સ્મારકની મુલાકાત લેવાની તક મળશે By Connect Gujarat Desk 24 May 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ટેકનોલોજી Acer નું નવું લેપટોપ લોન્ચ, 32GB RAM અને ફિંગરપ્રિન્ટ સેન્સરથી સજ્જ એસરે શુક્રવારે ભારતમાં સ્વિફ્ટ નીઓ લેપટોપ લોન્ચ કર્યું. આ લેપટોપ ઇન્ટેલ કોર અલ્ટ્રા 5 સીપીયુ અને ઇન્ટેલ આર્ક ગ્રાફિક્સ સાથે આવે છે, જે 32 જીબી સુધીની રેમ સાથે જોડાયેલ છે. By Connect Gujarat Desk 24 May 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન રાશિ ભવિષ્ય 24 મે , જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ તમારૂં ઝઘડાખોર વર્તન તમારા શત્રુઓની યાદીમાં વધારો કરશે. કોઈને પણ તમને એટલા ગુસ્સે કરવા ન દો કે જેનો પસ્તાવો તમને પછીથી થાય. તમારા મિત્રોની મદદથી આર્થિક મુશ્કેલીઓ હળવી થશે. By Connect Gujarat Desk 24 May 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત રાજસ્થાનના ઉદેપુરમાં અંક્લેશ્વરના પરિવારને નડ્યો ગોઝારો અકસ્માત,કારના થયા બે ટુકડા, બેના મોત, 3 ઈજાગ્રસ્ત અંકલેશ્વરથી દર્શન માટે અજમેર જઇ રહેલા પરિવારને ગંભીર અકસ્માત નડ્યો છે. આજે વહેલી સવારે 7:30 વાગ્યા આસપાસ ઉદયપુર નજીક અકસ્માત સર્જાયો હતો. By Connect Gujarat Desk 23 May 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: MSME ઉદ્યોગને પ્રોત્સાહન આપવા આયોજિત ગુણવત્તા યાત્રાનું સ્વાગત કરાયું, યાત્રા રાજ્યના 33 જિલ્લાઓમાં ફરશે અંકલેશ્વર જીઆઈડીસી ખાતે પધારેલા ગુણવત્તા યાત્રાના રથને અંકલેશ્વર ઈન્ડ્રસ્ટીઝ એશોએશિયેશના પ્રમુખ હેમંત સેલડીયા અને અન્ય મહાનુભાવોએ રથને લીલી ઝંડી આપી હતી. By Connect Gujarat Desk 23 May 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: વરસાદી માહોલ વચ્ચે ફાંટા તળાવ વિસ્તારમાં ગંદકીએ માઝા મૂકી, સ્થાનિકો ત્રાહિમામ ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર આઠમાં આવેલ ફાટા તળાવ વિસ્તારમાં ગંદકીએ માઝા મૂકી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે જેના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે By Connect Gujarat Desk 23 May 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: ત્રણ રસ્તા શાકમાર્કેટ બહાર વેપારીઓ માટે તંત્ર દ્વારા જગ્યાની ફાળવણી કરાય, ટ્રાફિકને અડચણ ઉભું કરશે તો થશે કાર્યવાહી ! અંકલેશ્વર નગરપાલિકાએ તાજેતરમાં ત્રણ રસ્તા શાક માર્કેટમાં જાહેર માર્ગ પરથી દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરી હતી જેના પગલે પથારાવાળાઓએ નગરપાલિકા કચેરી ખાતે રજૂઆત કરી હતી. By Connect Gujarat Desk 23 May 2025 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : ગોડાદરામાં ધોળા દિવસે યાર્નના વેપારી પર ફાયરિંગથી ચકચાર,ઈજાગ્રસ્ત સારવાર હેઠળ,પોલીસે શરુ કરી તપાસ સુરતના ગોડાદરા વિસ્તારમાં ધોળા દિવસે યાર્નના વેપારી પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું,ઘટનામાં વેપારી ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. By Connect Gujarat Desk 23 May 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સાબરકાંઠા : દેશના સૌથી લાંબા એડવેન્ચર ફેસ્ટનો CM ભુપેન્દ્ર પટેલના હસ્તે શુભારંભ, 45 દિવસ ચાલશે વિવિધ એક્ટિવિટી... સાબરકાંઠા જિલ્લાના વડાલી ખાતે આવેલ ધરોઈ ડેમ પર દેશના સૌથી લાંબા તેમજ રાજ્યના પ્રથમ એડવેન્ચર ફેસ્ટનો રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. By Connect Gujarat Desk 23 May 2025 Share Twitter Share Whatsapp LinkedIn