ઓડિશા-ઝારખંડ સરહદ પર નક્સલ વિરોધી કાર્યવાહી દરમિયાન IED વિસ્ફોટ, CRPFનો એક જવાન શહીદ
શહીદ જવાન, સહાયક સબ ઇન્સ્પેક્ટર સત્યવાન કુમાર સિંહ, ઉત્તર પ્રદેશના કુશીનગરના રહેવાસી હતા. તેઓ CRPFની 134મી બટાલિયનનો ભાગ હતા તેઓ CRPF સાથે સંયુક્ત ઓપરેશનમાં સામેલ હતા