Connect Gujarat

You Searched For "candidates"

રાજ્યમાં તલાટીની પરીક્ષા, રેકોર્ડબ્રેડ સાડા આઠ લાખ ઉમેદવાર તલાટીની આપશે પરીક્ષા

7 May 2023 4:03 AM GMT
રાજ્યમાં તલાટીની પરીક્ષા યોજાશે. રેકોર્ડબ્રેડ સાડા આઠ લાખ ઉમેદવાર તલાટીની પરીક્ષા આપશે. શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા યોજવા માટે તમામ તૈયારીઓને આખરી ઓપ...

પ્રાથમિક શિક્ષકોની ભરતી માટે આજે રાજ્યમાં Tet-2ની પરીક્ષા, 2 લાખ વધુ ઉમેદવાર આપશે પરીક્ષા

23 April 2023 4:04 AM GMT
પ્રાથમિક શિક્ષકોની ભરતી માટે આજે રાજ્યમાં Tet-2ની પરીક્ષા લેવાઇ રહી છે. આ પરીક્ષામાં કુલ 2 લાખ 76,00 ઉમેદવાર પરીક્ષા આપશે.ટેટ-2ની પરીક્ષા માટે ...

કર્ણાટક ચૂંટણીને લઇ સૌથી મોટા સમાચાર, ભાજપે 189 ઉમેવારોના નામ કર્યા જાહેર

11 April 2023 4:56 PM GMT
કર્ણાટકમાં 10 મેના દિવસે વિધાનસભાની ચૂંટણી છે. કોંગ્રેસે તેના બધા ઉમેદવારો જાહેર કરી દીધાં છે અને હવે રાજ્યની શાસક પાર્ટી ભાજપે પણ પહેલી યાદી જાહેર...

ગુજરાત પંચાયત સેવા પંસદગી મંડળ દ્રારા આજે જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાશે. નવ લાખ ઉમેદવારો આપશે પરીક્ષા

9 April 2023 4:03 AM GMT
ગુજરાત પંચાયત સેવા પંસદગી મંડળ દ્રારા આજે જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાશે. રાજ્યના નવ લાખ 58 હજાર ઉમેદવારો પરીક્ષા આપશે. જ્યારે ત્રણ હજાર કેન્દ્રો પર...

આવતીકાલે રાજ્યમાં જૂનિયર ક્લાર્કની યોજાશે પરીક્ષા, નવ લાખ ઉમેદવારો આપશે પરીક્ષા

8 April 2023 4:56 PM GMT
આવતીકાલે રાજ્યમાં જૂનિયર ક્લાર્કની પરીક્ષા યોજાશે. 1100થી વધુ જગ્યા માટે અંદાજે સાડા નવ લાખ ઉમેદવારો પરીક્ષા આપશે. રાજ્યના 32 જિલ્લાના 3 હજારથી વધુ...

ભરૂચ : જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે તંત્ર સજ્જ, 37 પરીક્ષા કેન્દ્રો પર 11,400 ઉમેદવારો આપશે પરીક્ષા...

7 April 2023 4:10 PM GMT
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આયોજનજુનિયર ક્લાર્કની પરીક્ષા માટે વહીવટી તંત્ર બન્યું સજ્જકોઈપણ ગેરરીતિ ને પહોચી વળવા અધિકારીઓ તૈનાતગુજરાત...

કોંગ્રેસે કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે 124 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર

25 March 2023 3:54 AM GMT
કોંગ્રેસે કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે 124 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. પ્રદેશ અધ્યક્ષ ડીકે શિવકુમાર કનકપુરાથી ચૂંટણી લડશે. જ્યારે પૂર્વ...

કોંગ્રેસે નાગાલેન્ડ વિધાનસભા ચૂંટણી માટે 21 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર

4 Feb 2023 2:36 PM GMT
કોંગ્રેસે શનિવારે (4 ફેબ્રુઆરી) નાગાલેન્ડ વિધાનસભા ચૂંટણી માટે 21 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. પાર્ટી દ્વારા જાહેર કરાયેલ ઉમેદવારોની યાદી...

પેપર લીક મુદ્દે ભરૂચની ઉમેદવાર વિદ્યાર્થીનીઓએ ઠાલવ્યો આક્રોશ, શાંભળો શું કહ્યું

29 Jan 2023 4:01 PM GMT
ગુજરાતમાં પેપરલીક જુનિયર ક્લાર્કનું પેપર ફૂટ્યું ભરૂચથી અમદાવાદ ગયેલ વિદ્યાર્થીની પરત ફરી સરકારને કર્યા સવાલગુજરાત પંચાયત વિભાગ દ્વારા જુનિયર...

અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીમાં આયોજિત CCCની પરીક્ષા પણ અચાનક મોકુફ રાખવાનો નિર્ણય,ઉમેદવારોને કારણ પણ ન જણાવ્યુ

29 Jan 2023 10:36 AM GMT
ગુજરાત યુનિવર્સિટીમાં આયોજિત CCCની પરીક્ષા પણ અચાનક મોકુફ રાખવાનો નિર્ણય લેવામાં આવતા પરીક્ષા આપવા આવેલા ઉમેદવારોમાં નારાજગી ફેલાઈ હતી.

સુરત: પરીક્ષા કેન્દ્રો પર પહોંચેલા ઉમેદવારો વિલા મોઢે પાછા ફર્યા, સરકાર પર ઠાલવ્યો રોષ

29 Jan 2023 7:20 AM GMT
રાજ્યમાં વધુ એક વખત જુનિયર ક્લાર્કના પેપર લીકની ઘટના સામે આવી છે. પરીક્ષા પહેલાં પેપર લીક થતા પરીક્ષા રદ કરવામાં આવી છે.

સુરત: વકીલ મંડળની ચૂંટણીમાં 26 ઉમેદવારોએ ઝંપલાવ્યુ,3800થી વધુ મતદાતા ઉમેદવારોનું ભાવિ કરશે નક્કી

16 Dec 2022 9:31 AM GMT
સુરતમાં આજે જિલ્લા વકીલ મંડળની ચૂંટણી યોજાઈ રહી છે 26 જેટલા ઉમેદવારો ચૂંટણી મેદાને છે. પ્રમુખ પદમાં5 ઉમેદવારો વચ્ચે ચૂંટણીનો જંગ છે