Home > Celebs
You Searched For "celebs"
આદિત્ય સિંહ રાજપૂતનું મોત, બાથરૂમમાંથી મળ્યો મૃતદેહ..!
23 May 2023 8:20 AM GMTસોમવારે બપોર મનોરંજન ઉદ્યોગ માટે ખરાબ સમાચાર મળ્યા હતા. પ્રખ્યાત એક્ટર અને મોડલ આદિત્ય સિંહ રાજપૂતના મોતના સમાચાર શંકાસ્પદ સંજોગોમાં સામે આવ્યા છે.
મનોજ બાજપેયીની ફિલ્મ “Bandaa” નું પોસ્ટર થયું રિલીઝ, ટ્રેલર આ દિવસે થશે રિલીઝ..!
4 May 2023 3:35 AM GMTમનોજ બાજપેયીએ હિન્દી સિનેમામાં મોટા પડદા પર એક કરતા વધુ પાત્રો ભજવ્યા છે. તેણે પોતાના અલગ-અલગ પાત્રોથી દર્શકોને ચોંકાવી દીધા છે.
બોક્સ ઓફિસ રિપોર્ટ : 'તુ જૂઠી મેં મક્કાર ફિલ્મે ત્રીજા દિવસે કરી આટલા કરોડની કમાણી..!
11 March 2023 3:35 AM GMTરણબીર અને શ્રદ્ધા કપૂર અભિનીત ફિલ્મને દર્શકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે. ફિલ્મની રિલીઝનો આજે ચોથો દિવસ છે
આર્યન ખાને અનન્યા પાંડેની વાતને ફરી કરી અવગણના, જુઓ વિડિયો.!
29 Nov 2022 10:44 AM GMTપાપારાઝી બોલિવૂડ સેલેબ્સને તેમના કેમેરામાં કેદ કરવાની એક પણ તક છોડતા નથી. સ્ટાર કિડ્સ હોય કે સ્ટાર્સ, દરેક જણ પોતાના કેમેરામાં કેદ થઈ જાય છે.
અજય દેવગનની 'દ્રશ્યમ 2' એ પ્રથમ દિવસે જ કર્યું શાનદાર પ્રદર્શન, આટલા કરોડની કરી કમાણી.!
19 Nov 2022 2:57 AM GMTઅજય દેવગન સ્ટારર 'દ્રશ્યમ 2' આજે સિનેમાઘરોમાં પહોંચી ગઈ છે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ અભિનેતાની 2015માં આવેલી ફિલ્મ 'દ્રશ્યમ'ની સિક્વલ છે.
પ્રેમ ચોપરા અને એકતા કપૂર સહિતના સેલેબ્સ કોરોના પોઝિટિવ
4 Jan 2022 4:27 AM GMTબોલિવૂડના લોકપ્રિય વિલન પ્રેમ ચોપરા તથા તેમના પત્ની ઉમા ચોપરાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.