ભરૂચ: હરસિધ્ધિ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસા.ની 21મી વાર્ષિક સાધારણ સભા મળી
હરસિધ્ધિ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી કરસન ભરૂચ દ્વારા મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત નગરપાલિકા ભરૂચના સહયોગથી સહાય જૂથની બહેનોને ધિરાણ વિતરણ અને સંસ્થાની 21મી વાર્ષિક સાધારણ સભા મળી હતી.