Home > Corona Virus
You Searched For "Corona Virus"
ઉત્તર કોરિયામાં કુલ કોરોના કેસ 14.83 લાખને પાર, કિમના આદેશ બાદ સેના રસ્તા પર ઉતરી
17 May 2022 9:58 AM GMTઉત્તર કોરિયાની સત્તાવાર સમાચાર એજન્સી KCNA અનુસાર, છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં કોરોના સંક્રમણના 269510 નવા કેસ નોંધાયા છે
ઉત્તર કોરિયામાં કોરોનાના 8 લાખથી વધુ કેસ! કિમ જોંગ ઉને કડક પગલાં લેવા કર્યા આદેશ
15 May 2022 8:20 AM GMTઉત્તર કોરિયામાં કોરોના રોગચાળો ધીમે ધીમે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં દેશમાં આના કારણે 42 દર્દીઓના મોત થયા છે.
અમદાવાદમાં કોરોનાના કેસમાં વધારો, ઝાયડસ સ્કૂલમાં બે વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ
12 May 2022 9:29 AM GMTએક વાર ફરી કોરોનાના કેસો ઉથલો માર્યો છે. કારણ કે હજુ તો તાજેતરમાં જ પાલડીની NID વિદ્યાસંકુલમાં કોરોના બ્લાસ્ટ થયો છે.
યાત્રી કૃપયા ધ્યાન દે: રેલ્વેમાં મુસાફરી કરતી વખતે ફરજિયાત માસ્ક પહેરવાનું રહેશે.
11 May 2022 9:47 AM GMTરેલ મુસાફરીમાં કોરોના પ્રોટોકોલની ફરીથી વાપસી થઈ છે. કોરોના સંક્રમણ વધતા રેલ્વે મુસાફરો હવે ટ્રેનમાં મુસાફરી કરતી વખતે માસ્ક લગાવવું ફરજિયાત કરી દીધું ...
અમદાવાદ: પાલડી વિસ્તારમાં આવેલ NID કેમ્પસમાં 3 દિવસમાં કુલ 24 વિદ્યાર્થીઓ કોરોનાં પોઝિટિવ
9 May 2022 11:50 AM GMTપાલડી વિસ્તારમાં આવેલ NID કેમ્પસમાં 3 દિવસમાં કુલ 24 વિદ્યાર્થીઓ કોરોનાં પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે
ચીનમાં ફરી કોરોનાનો કહેર, સેહવાગે કહ્યું- વાયરસ હવે ઘરેથી કામ કરી રહ્યો છે
4 May 2022 6:44 AM GMTકોરોનાએ ફરી એકવાર પોતાના પગ ફેલાવવાનું શરૂ કર્યું છે. વિશ્વમાં હવે કોવિડના ચોથી વેવનો ડર સતાવી રહ્યો છે
કોરોનાએ ફરી ચિંતા વધારી: એકટીવ દર્દીઓ 20 હજારની નજીક, ગઈકાલ કરતા 25 ટકા વધુ કેસ, 31ના મોત..
4 May 2022 5:50 AM GMTદેશમાં ફરી એકવાર કોરોનાએ ચિંતા વધારી છે. વધતા સંક્રમણથી સામાન્ય લોકોની સાથે સરકારની ચિંતા વધી ગઈ છે.
ચારધામ યાત્રા માટે RT PCR ફરજીયાત, ઉત્તરાખંડ સરકારનો નિર્ણય
28 April 2022 7:52 AM GMTદેશમાં વધતા જતા કોરોનાના કેસને લઇને ચામ ધામની યાત્રા કરનારા શ્રદ્ધાળુઓ માટે નેગેટિવ RT PCR રિપોર્ટ ફરજિયાત કરી દેવાયો છે.
દેશમાં કોરોના સામે રસીકરણના તમામ રેકોર્ડ તૂટયા, જાણો કેટલા કરોડ લોકોએ કરાવ્યુ રસીકરણ.
26 April 2022 10:21 AM GMTદેશમાં વધતા કોરોનાના કેસોથી દરેક લોકો ચિંતિત છે ત્યારે રાહતના સમાચાર એ છે કે રોગચાળા સામેની સૌથી મહત્વપૂર્ણ કોરોના રસી દરરોજ નવા રેકોર્ડ બનાવી રહી છે.
શાંઘાઇ : કોરોના વાયરસનો કહેર સતત વધ્યો, કરોડો લોકોના થશે ટેસ્ટ
26 April 2022 7:45 AM GMTચીનની રાજધાની બેઇજિંગના સૌથી મોટા જિલ્લા ચાઓયાંગે તેના રહેવાસીઓ માટે અઠવાડિયામાં ત્રણ વખત પરીક્ષણ કરવાનો આદેશ આપ્યો છે.
દેશમાં સતત ચોથા દિવસે બે હજારથી વધુ કેસ નોંધાયા, જાણો કયા કેવી સ્થિતિ છે ...?
26 April 2022 6:29 AM GMTદેશમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં બે હજારથી વધુ કેસ સામે આવી રહ્યા છે.
દિલ્હી : રોકેટ ગતિએ વધતાં કોરોના કેસ સામે ચિંતા, શાળાઓમાં માસ્ક ફરજિયાત કરાયું...
20 April 2022 9:08 AM GMTછેલ્લા થોડાક દિવસથી કોરોનાના કેસો રોકેટ ગતિએ વધી રહ્યા છે. જેના કારણે ફરી એક વાર કોરોનાનો ડર સતાવી રહ્યો છે.