Connect Gujarat

You Searched For "Delhi Violence"

હરિયાણા : નુહ હિંસામાં અત્યાર સુધીમાં 6 લોકોના મોત, 116 લોકોની ધરપકડ, દિલ્હી-NCRમાં VHPનું પ્રદર્શન...

2 Aug 2023 8:52 AM GMT
હરિયાણાના નૂહમાં આજે પણ કર્ફ્યુ ચાલુ છે. ઉપદ્રવને ધ્યાનમાં રાખીને, જિલ્લા ડેપ્યુટી કમિશનર પ્રશાંત પંવારે કલમ 144 લાગુ કરી છે. ઈન્ટરનેટ સેવા આજે પણ બંધ...

દિલ્હી : ગુજરાતના ખેડુતોની દિલ્હી કુચ, જુઓ કૃષિ કાયદાનો કેવી રીતે કર્યો વિરોધ

18 Dec 2020 12:01 PM GMT
અકબર અને બિરબલની વાર્તાઓથી સૌ કોઇ માહિતગાર હશે ત્યારે ગુજરાતના ખેડુતોએ નવા કૃષિ કાયદાઓને બિરબલની ખીચડી જેવા ગણાવ્યાં છે. જે રીતે બિરબલે આગની એકદમ ઉપર...

દિલ્હી : ખેડુત આંદોલનમાં પહોંચ્યાં ગુજજુ ખેડુતો, જુઓ પછી કેવી કરી જમાવટ

18 Dec 2020 10:09 AM GMT
કેન્દ્ર સરકારે દેશમાં લાગુ કરેલાં કૃષિ કાયદાઓના વિરોધમાં ખેડુતોએ આંદોલનનો પ્રારંભ કર્યો છે. ખેડુતોને દિલ્હીમાં પ્રવેશ આપવામાં આવતો નહિ હોવાથી તેમણે...

સુરત : જુઓ, દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન મુદ્દે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે શું કહ્યું..!

16 Dec 2020 9:53 AM GMT
ખેડૂત આંદોલનને રાજકીય રંગ આપી ખેડૂતોને ગેરમાર્ગે દોરવામાં આવતા હોવાની વાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે સુરત ખાતે યોજેલી પ્રેસ કોન્ફ્રરન્સમાં કહીને...

દિલ્હીમાં અફવાએ લીધી જાન, રવિવારે સાંજે નાસભાગ મચી જવાથી એકનું મોત

2 March 2020 5:52 AM GMT
દેશની રાજધાની દિલ્હીમાં રવિવારે બધું સામાન્ય થઈ રહ્યું હતું.દિલ્હીના રહેવાસીઓ રોજિંદા કામમાં વ્યસ્ત હતા કે અચાનક સાંજ સુધીમાં એક અફવા ફેલાઈગઈ....

દિલ્હી હિંસાની અસર કેરળમાં વર્તાઇ, કોલેજોમાં “ભારત અમારો દેશ નથી” જેવા પોસ્ટર લગાવાયા

2 March 2020 3:23 AM GMT
પોસ્ટર્સ નીચે સ્ટૂડેન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયાનું નામ લખવામાં આવ્યું દિલ્હીમાં સતત કેટલાય દિવસથી ચાલી આવતી હિંસાની અસર ભારતના બીજા રાજ્યોમાં પણ જોવા મળી...

દિલ્હી હિંસા: કેજરીવાલ સરકાર આજથી અસરગ્રસ્ત પરિવારોને કરશે મદદ, ચૂકવશે યોગ્ય વળતર

1 March 2020 9:03 AM GMT
દિલ્હીનાઉત્તર-પૂર્વી વિસ્તારોમાં હિંસા ફાટી નીકળ્યા પછી પરિસ્થિતિ દિવસેને દિવસે સુધરીરહી છે. છેલ્લા કેટલાક દિવસોથી વિસ્તારમાં શાંતિ છે અને જીવનને...

દિલ્હીહિંસા: અમર્ત્ય સેને કહ્યું - પોલીસ રહી નિષ્ફળ, અલ્પસંખ્યકો પર થયો અત્યાચાર

1 March 2020 8:47 AM GMT
ભારત રત્ન અમર્ત્ય સેને કહ્યું કે, દિલ્હીમાં હિંસા એ ખૂબ જ ચિંતાજનક છે. પશ્ચિમ બંગાળના બોલપુરમાં એક કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે દિલ્હી જેવી...