Connect Gujarat

You Searched For "Dushyant Patel MLA"

ભરૂચ : માય લીવેબલ ભરૂચ અભિયાન અંતર્ગત મેરેથોન દોડ યોજાય, દોડવીરોએ ઉત્સાહભેર ભાગ લીધો...

18 Sep 2022 8:02 AM GMT
ભરૂચની જે.પી.કોલેજ ખાતે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલ સહિતના અન્ય અગ્રણીઓની ઉપસ્થિતિમાં ભરૂચ મેરેથોન દોડને પ્રસ્થાન કરાવવામાં આવી...

ભરૂચ: જિલ્લા કક્ષાનો વન મહોત્સવ નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલની અધ્યક્ષતામાં યોજાયો

12 Aug 2022 11:19 AM GMT
ભરૂચ વન મહોત્સવકાર્યક્રમ ધારાસભ્ય દુષ્યંત પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો વન મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ વન સંરક્ષણ અને વૃક્ષારોપણ છે.

ભરૂચ: પશ્વિમ વિસ્તારમાં નહીં રહે ટ્રાફિકની સમસ્યા ! મહંમદપૂરા નજીક નિર્માણ પામનાર ફલાય ઓવરબ્રિજ પર મંજૂરીની મહોર

1 Aug 2022 7:13 AM GMT
ભરૂચની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલથી મહમદપૂરા વચ્ચે નિર્માણ પામનાર ફલાય ઓવરબ્રિજના કામને સરકાર દ્વારા સૈધાંતિક મંજૂરી આપવામાં આવી છે

ભરૂચ : રોટરી ક્લબ દ્વારા જરૂરિયાતમંદોને કપડાં અને બાળકોને ન્યુટ્રીશન કીટ વિતરણ કરાય

24 July 2022 11:09 AM GMT
રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા સેવાકીય પ્રવૃત્તિનું આયોજન, જરૂરિયાતમંદોને કપડાં તેમજ ન્યુટ્રીશન કીટ વિતરણ કરાય

ભરૂચ: PM નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલી ઉપસ્થિતિમાં આવતીકાલે ઉત્કર્ષ યોજના અંતર્ગત યોજાશે કાર્યક્રમ, તૈયારીઓને આખરી ઓપ

11 May 2022 8:30 AM GMT
ભરૂચ વહીવટી તંત્ર સમગ્ર દેશમાં અગ્રેસર, 4 મુખ્ય યોજનામાં 100 ટકા લાભાર્થીઓને આવરી લેવાયા

ભરૂચ : રૂ. 1.25 કરોડના ખર્ચે કસક સર્કલથી બેન્ક ઓફ મહારાષ્ટ્ર સુધી બેસાડવામાં આવશે "પેવર બ્લોક"

10 May 2022 8:57 AM GMT
કસક સર્કલથી પેવર બ્લોકના કામનું કરાયું ખાતમુહૂર્ત રૂ. 1.25 કરોડના ખર્ચે લગાડવામાં આવશે પેવર બ્લોક

ઉત્તરાખંડ : ચુંટણી પ્રચારમાં બરફનું વિધ્ન, ભરૂચના ધારાસભ્યએ શેર કર્યા વિડીયો

9 Feb 2022 8:23 AM GMT
દેવભુમિ ઉત્તરાખંડમાં પ્રચાર માટે ગયેલાં ભરૂચના ધારાસભ્ય તથા તેમની ટીમને પ્રચારમાં બરફનું વિધ્ન નડી રહયું છે...

ભરૂચ : ઉમરાજના 3500 ઘરોમાં નળ મારફતે મળશે મીઠું પાણી,જુઓ કઈ યોજનાનો કરાયો પ્રારંભ

29 Jan 2022 8:18 AM GMT
નલ સે જલ યોજના થકી ગ્રામજનોને પીવાના પાણીની રાહત , ઉમરાજ ગામના 3500 જેટલા ઘરોને યોજનાનો લાભ થશે

ભરૂચ : બૌડા કચેરીમાં અરજદારોની સુવિધા માટે સિંગલ વિન્ડો સીસ્ટમ અમલી

29 Jan 2022 3:02 AM GMT
ભરૂચ -અંકલેશ્વર અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટી ( બૌડા)માં અરજદારોની સુવિધા માટે ફેસલેસ સિંગલ વિન્ડો સીસ્ટમ શરૂ કરવામાં આવી છે.

અંકલેશ્વર : ઉમરવાડામાં ક્રિકેટ ગ્રાઉન્ડનું લોકાર્પણ, ક્રિકેટરોને મળશે પ્રોત્સાહન

1 Jan 2022 9:42 AM GMT
અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામમાં બુરહાની પરિવારે બનાવેલાં ક્રિકેટ ગ્રાઉન્ડનું નવા વર્ષના પ્રથમ દિવસે લોકાર્પણ કરાયું...

ભરૂચ : ક્રિકેટ ટ્રેનિંગ એકેડમી અને ભરૂચ પ્રીમિયર લીગ ટુર્નામેન્ટનું ઉદઘાટન

27 Dec 2021 1:42 PM GMT
ભરૂચના ઉભરતાં ખેલાડીઓની ક્રિકેટની રમતની તાલીમ મળી રહે તે માટે રેલ્વે ગ્રાઉન્ડ ખાતે એકેડમીનો પ્રારંભ ભરૂચ જિલ્લા ક્રિકેટ એસોશીએશન દ્વારા કરવામાં આવ્યો...

ભરૂચ: ઈ- શ્રમિક કાર્ડ અને આયુષ્યમાન ભારત યોજનાના ૧૭૪ લાભાર્થીઓને કાર્ડનું વિતરણ કરાયુ

10 Dec 2021 10:58 AM GMT
ઇ શ્રમિક કાર્ડ અને આયુષ્યમાન ભારત યોજનાના 174 લાભાર્થીઓને ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું