Home > E Memo
You Searched For "E Memo"
અમદાવાદીઓ ચેતી જજો, હવે આ 16 નિયમોનો ભંગ કરશે તો આવશે ઈ-મેમો
19 Feb 2023 7:56 AM GMTટ્રાફિકની સમસ્યા વકરી રહી છે તો બીજી તરફ લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે માટે પોલીસ દ્વારા પણ અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
અમદાવાદ : જો હવે, વાહન ચાલકોએ નંબર પ્લેટ સાથે છેડછાડ કરી તો તેમની ખેર નહીં..!
30 Oct 2022 11:55 AM GMTવાહન પર લગાવેલી RTO નંબર પ્લેટ સાથે ચેડા કરનાર વાહન ચાલકની પોલીસે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદ : ઈ-મેમો નહીં ભરનાર 800 લાયસન્સ રદ્દ, 30 હજાર વાહનચાલકોને નોટિસ...
24 Jun 2022 11:19 AM GMTજો તમે ઈ મેમો નથી ભર્યો તો ભરી દેજો કારણ કે, અમદાવાદમાં 30 હજાર વાહન ચાલકોને SMSથી ઇ-મેમો ભરવાની જાણ કરાઈ છે.
ભાવનગર : રસ્તા પર થુંકવા અને કચરો ફેંકવા પર ઘરે જ આવી જશે ઇ- મેમો
13 March 2022 11:15 AM GMTશહેરમાં તમે રસ્તા પર થુકો છો કે પછી જાહેરમાં કચરો ફેંકો છો તો ચેતી જજો.. આવું કૃત્ય કરનારાઓ સામે મહાનગર પાલિકા કડક હાથે કાર્યવાહી કરશે
અરવલ્લી: જો તમારી પાસે ટ્રાફિક નિયમોના ભંગનો મેમો આવ્યો છે તો તાકીદે ભરી દેજો,નહીં તો આ કાર્યવાહી થશે
10 Feb 2022 7:36 AM GMTઅરવલ્લી જીલ્લામાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ ફટકારાયેલ મેમોનો દંડ નહીં ભરનાર વાહન ચાલકો સામે કાયદાનો સકંજો કસવામાં આવશે.
રાજકોટ: ટ્રાફિકનો ઇ-મેમો ભરવા માટે એક વ્યક્તિએ પોતાની કિડની વેચવાની મંજૂરી માંગી,પોલીસને આપી અરજી
19 Oct 2021 10:20 AM GMTરાજકોટમાં ટ્રાફિક મેમો ભરવા માટે એક વ્યક્તિએ પોલીસ પાસે મંજૂરી માંગી છે.જાણીને નવાઇ લાગશે
ભરૂચ : રસ્તાની સાઇડમાં વાહન પાર્ક કરશો નહિ, તમારા ઘરે આવી શકે છે પોલીસનો મેમો
27 Sep 2021 10:44 AM GMTટ્રાફિક સમસ્યાના નિવારણ માટે પોલીસે ગમે ત્યાં વાહનો પાર્ક કરી જતાં રહેતાં લોકોને મેમો આપવાની કામગીરી શરૂ કરી છે.
અમદાવાદ: લ્યો બોલો, અમદાવાદીઓએ 5 વર્ષમાં ઇ મેમોનો રૂપિયા 130 કરોડનો દંડ ભર્યો જ નથી, શું થઈ શકે છે કાર્યવાહી, જુઓ
3 Feb 2021 10:42 AM GMTઅમદાવાદમાં પોલીસ દ્વારા વિવિધ ટ્રાફિક નિયમોના ભંગ બદલ ઇ મેમો દ્વારા છેલ્લા 5 વર્ષમાં રૂપિયા 172 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. જેમાંથી લોકોએ હજુ સુધી...
રાજકોટ : પોલીસે ઇ મેમો મારફતે વસૂલ્યો રૂપિયા 100 કરોડથી વધુનો દંડ, યુવાધારાશાસ્ત્રીઓનું વિરોધ પ્રદર્શન,જાણો વધુ
17 Jan 2021 6:48 AM GMTરાજકોટ પોલીસ દ્વારા ફટકારવામાં આવેલા ઈ-મેમોના દંડની રકમ ભરપાઈ નહી કરનારા શખ્સો વિરુધ્ધ ગુનો દાખલા કરવામાં આવી રહ્યા છે તો બીજી તરફ યુવા વકીલો આગામી...
ભરૂચ : ઈ-મેમોના અમલ સામે AHPનો વિરોધ, કલેક્ટર કચેરી ખાતે પાઠવાયું આવેદન પત્ર
15 Jun 2020 9:52 AM GMTભરૂચ શહેરમાં તા. 16મી જૂનથી વાહન ચાલકો માટે ઈ-મેમોના અમલ કરવાની જાહેરાત કરવામાં આવી...