સ્પોર્ટ્સFIFA WC 2022 : સેમિફાઇનલમાં ટીમની હારથી મોરોક્કન ફેન્સ નારાજ, બેલ્જિયમ-ફ્રાન્સમાં હિંસા, જુઓ વીડિયો FIFA વર્લ્ડ કપ 2022ની બીજી સેમિફાઇનલ મેચમાં મોરક્કોની ટીમને હારનો સામનો કરવો પડ્યો છે. By Connect Gujarat 15 Dec 2022Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સFIFA World Cup : સતત બીજી વખત ફાઇનલમાં પહોંચ્યું ફ્રાન્સ, સેમિફાઇનલ મેચમાં મોરોક્કોને 2-0થી હરાવ્યું By Connect Gujarat 15 Dec 2022Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સFIFA WC: 16 વર્ષ બાદ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યું પોર્ટુગલ, સ્વિટ્ઝર્લેન્ડને 6-1થી હરાવ્યું કતારમાં ચાલી રહેલા ફૂટબોલ વર્લ્ડ કપની છેલ્લી પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પોર્ટુગલની ટીમે શાનદાર જીત મેળવી હતી. તેણે સ્વિટ્ઝર્લેન્ડને 6-1થી કચડી નાખ્યું. By Connect Gujarat 07 Dec 2022Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સબ્રાઝિલના ખેલાડીઓએ લિજેન્ડ પેલેને જીત સમર્પિત કરી, દક્ષિણ કોરિયાને 4-1થી હરાવ્યું FIFA વર્લ્ડ કપ 2022ની પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં દક્ષિણ કોરિયાને 4-1થી હરાવ્યા બાદ બ્રાઝિલના ખેલાડીઓએ આ જીત લિજેન્ડ પેલેને સમર્પિત કરી. By Connect Gujarat 06 Dec 2022Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સFIFA વર્લ્ડ કપ: કેમરૂન સામેની મેચ પહેલા બ્રાઝિલને ઝટકો, સ્ટાર ખેલાડી નેમાર આગામી ગ્રુપ મેચમાંથી બહાર.! બ્રાઝિલનો સ્ટાર ફોરવર્ડ નેમાર પણ જમણા પગની ઘૂંટીમાં ઈજાના કારણે વર્લ્ડ કપમાં ટીમની આગામી ગ્રુપ મેચમાંથી બહાર થઈ ગયો છે. By Connect Gujarat 30 Nov 2022Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સFIFA World Cup 2022 : ખેલાડીઓને લઈ જતી બસ પોલીસની કાર સાથે અથડાઈ.! ફિફા વર્લ્ડ કપ 2022માં અનેક પ્રકારની ઘટનાઓ સતત બની રહી છે. સોમવારે પણ કતારના સ્ટેડિયમ પાસે એક અકસ્માત થયો હતો By Connect Gujarat 29 Nov 2022Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સFIFA WC 2022 : ઘાના સામેની મેચમાં રોનાલ્ડોએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ..! પોર્ટુગલના સ્ટાર સ્ટ્રાઈકર અને કેપ્ટન ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ ઈતિહાસ રચી દીધો છે. તે ફિફા વર્લ્ડ કપની પાંચ આવૃત્તિઓમાં ગોલ કરનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો છે. By Connect Gujarat 25 Nov 2022Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સFIFA WC 2022 : ઘાના સામેની મેચમાં રોનાલ્ડો બનાવશે વર્લ્ડ રેકોર્ડ, ગોલ કરતાંની સાથે જ રચશે ઇતિહાસ..! પોર્ટુગલના કેપ્ટન અને સુપરસ્ટાર ફોરવર્ડ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ગુરુવારે ફિફા વર્લ્ડ કપમાં ઘાના સામે મેદાનમાં ઉતરશે By Connect Gujarat 24 Nov 2022Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સFIFA વર્લ્ડ કપમાં ચોથા દિવસે 4 મેચ, આજે જર્મન ટીમ પોતાના અભિયાનની શરૂઆત કરશે.! ફિફા વર્લ્ડ કપ 2022નો આજે ચોથો દિવસ છે. આ ટુર્નામેન્ટમાં ચોથા દિવસે પણ 4 મેચ રમાશે. આજે ગ્રુપ-એફ અને ગ્રુપ-ઈની ટીમો એક્શનમાં આવશે. By Connect Gujarat 23 Nov 2022Share Twitter Share Whatsapp LinkedIn