ચિકન બિરયાનીએ લીધો બાળકીનો જીવ, અન્ય ઘણા લોકોની હાલત પણ ખરાબ
તેલંગાણાના હૈદરાબાદમાં બિરયાની ખાધા બાદ 19 વર્ષની છોકરીની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ, જેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થઈ ગયું. યુવતીના પરિવારજનોએ આ ઘટના અંગે પોલીસમાં ફરિયાદ કરી, કેસ નોંધવામાં આવ્યો છે