RBIની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરતા લોન રિકવરી એજન્ટ, ગ્રાહકના ઘરે પરિવારને કરે છે હેરેસમેન્ટ!, લોનદારે પોતાના હક અધિકાર જાણવા જરૂરી.
બેંક કે નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીમાંથી લોન લેનાર વ્યક્તિ જરૂરી તમામ ડોક્યુમેન્ટ આપીને અને લીગલ કાર્યવાહી બાદ લોન મેળવે છે,અને નિર્ધારિત કરેલી સમય મર્યાદામાં તેના હપ્તા કે EMI ચુકવતા હોય છે