Connect Gujarat

You Searched For "Gujarat Night Curfew"

ગુજરાતના 8 મહાનગરોમાં નાઈટ કર્ફ્યુને લઈને આ મોટા નિર્ણય લેવાયા

10 Feb 2022 3:49 PM GMT
કોરોના વાયરસના સંક્રમણના નવા કેસમાં ઘટાડો થયા બાદ ગુજરાત સરકારે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે.

લગ્નપ્રસંગ ઘરે છે તો ગુજરાત સરકારની નવી ગાઈડલાઈન જાણી લો...

7 Jan 2022 3:03 PM GMT
નાઈટ કર્ફ્યૂનો સમય હવે 10 રાત્રે થી સવારે 6 વાગ્યા સુધીનો કરી નાખવામાં આવ્યો છે. અન્ય નિયંત્રણોમાં ફેરફાર કરવામાં આવ્યા છે.

રાજ્યના 8 મહાનગરોમાં તા.31મી ડિસે. સુધી રાત્રી કર્ફ્યૂ યથાવત

10 Dec 2021 7:31 AM GMT
રાત્રી કર્ફ્યૂમાં સરકારે ફરી એકવાર યથાવત્ રાખ્યો છે. હાલમાં રાજ્યમાં કોરોનાના કેસ 50-70ની વચ્ચે છે.

ગાંધીનગર : 8 મહાનગરોમાં રાત્રિ કરફયુ યથાવત પણ સમયમાં કરાયો ઘટાડો

30 Nov 2021 1:51 PM GMT
રાજય સરકારે રાજયના આઠ મહાનગરોમાં કરફયુ યથાવત રાખ્યો છે પણ સમય ઘટાડીને રાત્રિના 1 વાગ્યાથી 5 વાગ્યા સુધીનો કરી દેવાયો

ગુજરાતનાં 8 મહાનગરોમાં તારીખ 25 સપ્ટેમ્બર સુધી નાઈટ કર્ફ્યુ લંબાવાયો

14 Sep 2021 12:00 PM GMT
ગુજરાતમાં કોરોના વાયરસની પરિસ્થિતિ પહેલા કરતાં કંટ્રોલમાં છે અને કાબૂમાં કેસ સામે આવી રહ્યા છે ત્યારે ત્રીજી લહેરની આશંકાને ધ્યાનમાં રાખીને રાજ્ય...

મહાનગરોમાં રાત્રિ કરફ્યુની સમય મર્યાદા વધારાઈ, રાજ્યમાં વધતાં કેસોને લઈને નિર્ણય

16 March 2021 7:45 AM GMT
રાજ્યમાં વધતા જતા કોરોના સંક્રમણને ધ્યાને લઈને રાજ્ય સરકારે આવતી કાલ તા.17 માર્ચ 2021થી ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાત્રે 10થી...