Connect Gujarat

You Searched For "GujaratiI news"

ભરૂચ: ઝઘડિયાની બોરોસીલ કંપનીમાં લોખંડની પ્લેટ નીચે દબાઇ જતા કામદારનું મોત

20 Aug 2022 8:21 AM GMT
સફીકુલને એમ્બ્યુલન્સ દ્વારા ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવાયો હતો, જ્યાં આ ઇજાગ્રસ્ત કામદારને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો

વડોદરા : સરદાર એસ્ટેટ પાસે યુવક પર સામાન્ય બોલાચાલીમાં હથિયાર વડે હુમલો, ગંભીર ઇજાઓ થતાં યુવકનું મોત

2 Jun 2022 8:16 AM GMT
મૃતકના બહેન નેહલ શર્માએ જ્યાર સુધી આદર્શ શર્માને ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો

108ની સરાહરનીય કામગીરી, તેની ઝડપી સર્વિસે માતા અને બાળકનો બચાવ્યો જીવ

16 April 2022 11:14 AM GMT
બાળકને જન્મ આપ્યા બાદ આ મહિલા બેભાન થઈ ગઈ હતી. જ્યારે બાળકી સભાન અવસ્થામાં હતી અને રડતી હતી.

નોરા ફતેહીના આ સાડી લુક્સમાંથી ટિપ્સ લો અને દેખાવો સૌથી સુંદર

5 April 2022 10:26 AM GMT
શિમર સાડીઓ આજકાલ ખૂબ જ ટ્રેન્ડમાં છે. સ્ટાર્સથી શણગારેલી સાડી પહેરીને કોઈપણ છોકરી સુંદર લાગી શકે છે.

ભરૂચ : બ્લેક ટ્રેપ ક્વોરી એસોસિએશન દ્વારા પોતાના પડતર મુદ્દે કલેક્ટર કચેરી ખાતે પાઠવાયું આવેદનપત્ર...

31 March 2022 12:02 PM GMT
બ્લેક ટ્રેપ ક્વોરી ઇન્ડસ્ટ્રીઅલ એસોસીએશન સાથે થયેલ લેખિત સમાધાન મુજબ આજદિન સુધી તેનો અમલ નહીં થયો હોવાના આક્ષેપ ઉઠ્યા છે

ભરૂચ : ગાંધી બજારના રહીશોને શું કરવી પડશે "ગાંધીગીરી" ? 45 દિવસથી લોકો છે ઘરોમાં કેદ

18 Jan 2022 12:37 PM GMT
રસ્તા અને ગટરની અધુરી કામગીરીથી લોકોમાં રોષ ઠેર ઠેર ખોદકામના કારણે લોકોનું બહાર નીકળવું મુશ્કેલ

ભરૂચ : ખેડૂતોની સમસ્યાના નિરાકરણ મામલે ભારતીય કિસાન સંઘ દ્વારા વાગરા મામલતદાર કચેરીએ આવેદન પત્ર પાઠવાયું...

12 Jan 2022 8:56 AM GMT
કિસાન સંગઠને રાજ્યપાલને સંબોધીને ખેડૂતોના પ્રશ્નોને વાંચા આપવા વાગરા મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવ્યું