Connect Gujarat

You Searched For "Health News"

જમતી વખતે ભૂલથી પણ જો કરશો આ ભૂલ તો વજન વધવાની સાથે પાચન તંત્ર પર પણ થશે ખરાબ અસર

18 March 2023 6:57 AM GMT
ભોજનને સારી રીતે પચાવવા માટે જમ્યાના અડધા કલાક બાદ જ પાણી પીવું જોઇએ.

Diabetes ના દર્દી પણ હવે આ Sweet વસ્તુ ખાઈ શક છે, આ વસ્તુઓથી નથી વધતું Blood Sugar

13 March 2023 11:19 AM GMT
ડાયાબિટીસનો દર્દીઓ જો ખાંડવાળી વસ્તુઓ ખાય છે તો સુગર લેવલ વધી જાય છે. તેના કારણે કિડની અને હાર્ટ સંબંધિત બીમારી થવાનું જોખમ પણ વધી જાય છે.

શું તમે ખાલી પેટ ચા પીવો છો..? તો જાણી લો ખાલી પેટ ચા પીવાથી શું નુકશાન થાય છે..

2 March 2023 6:21 AM GMT
નિષ્ણાતોના મતે ચા અને કોફીમાં પણ ટેનીન જોવા મળે છે. તેનાથી શરીરના વિકાસમાં અવરોધ આવે છે.

ડાંગ : વઘઇ ખાતે આરોગ્ય મેળો યોજાયો, છેવાડાના લોકોએ લાભ લીધો...

20 April 2022 8:56 AM GMT
રાજ્યભરમાં આરોગ્યલક્ષી યોજનાની ઝીણામાં ઝીણી માહિતી, છેવાડાના લોકો સુધી સુપેરે પહોંચાડવા માટે, વ્યાપક જનજાગૃતિ કેળવવા અર્થે આરોગ્ય મેળાનું આયોજન કરાયુ...

ભાવનગર : સિહોર આરોગ્ય મેળામાં લાભાર્થીઓએ જુદી-જુદી યોજનાનો લાભ લીધો

20 April 2022 8:54 AM GMT
ગુજરાતભરમાં ગઈકાલથી દરેક તાલુકા સ્તરે બ્લોક હેલ્થ મેળાઓની શરૂઆત કરવામાં આવી છે.

ખેડા : માતર તાલુકાનો આરોગ્ય મેળો યોજાયો, નાગરિકોએ આરોગ્યલક્ષી સેવાનો મહત્તમ લાભ લીધો

20 April 2022 8:50 AM GMT
ખેડા જિલ્લાના માતર એ.પી.એમ.સી ખાતે તાલુકા આરોગ્ય મેળાનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

આ ડ્રાયફ્રુટમાં સમાયેલ છે ઘણા પોષક તત્વો, તમે આ રીતે સેવન કરીને મેળવી શકો છો મહત્તમ સ્વાસ્થ્ય લાભ

17 April 2022 7:10 AM GMT
દરરોજ પલાળેલી કિસમિસનું સેવન કરવાની આદત તમારા સ્વાસ્થ્ય માટે કેવી રીતે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

રોજિંદા જીવનની આ સરળ આદતો પણ વધારી શકે છે શુગર લેવલ, મોટાભાગના લોકો કરતા હોય છે આવી ભૂલો

14 April 2022 10:03 AM GMT
તમને નવાઈ લાગશે કે રોજિંદા જીવનની નાની-નાની આદતો પણ બ્લડ સુગર વધી શકે છે.

ઘરે જ બનાવી શકાય તેવા આ પીણાં વડે નવરાત્રી દરમિયાન શરીરને રાખો સ્વસ્થ

7 April 2022 6:42 AM GMT
જો એક દિવસ પણ યોગ્ય રીતે ખાવામાં ન આવે તો વ્યક્તિ નબળાઈ અને થાક અનુભવવા લાગે છે.

ડાયાબિટીસના દર્દીઓએ ભૂલથી પણ ન કરવું આ વસ્તુઓનું સેવન, વધી શકે છે બ્લડ શુગર લેવલ

30 March 2022 8:29 AM GMT
ડાયાબિટીસના દર્દીઓએ ભૂલથી પણ ન કરવું આ વસ્તુઓનું સેવન, વધી શકે છે બ્લડ શુગર લેવલડાયાબિટીસના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે.

ઉનાળામાં બાળકોને થતી સામાન્ય સમસ્યાઓ, જાણો તેની સારવાર

28 March 2022 6:14 AM GMT
ઉનાળામાં સ્વાસ્થ્યને લગતી અનેક સમસ્યાઓ થાય છે. જેમ કે મે-જૂનની આકરી ગરમીની અસર માર્ચથી જ દેખાવા લાગી છે

સ્વસ્થ રહેવા માટે તમારા દૈનિક આહારમાં આ ખોરાકનો સમાવેશ કરો

25 March 2022 6:35 AM GMT
સ્વસ્થ રહેવા માટે સારી જીવનશૈલી, વ્યાયામ અને સ્વસ્થ આહાર લેવો ખૂબ જ જરૂરી છે. ઘણી વખત, પેકેજ્ડ અને પ્રોસેસ્ડ ફૂડ સ્વાસ્થ્યને ઘણું નુકસાન પહોંચાડે છે.
Share it