ભરૂચ ભરૂચ: ઝઘડીયા અને નેત્રંગમાં કેસુડો સોળે કળાએ ખીલી ઉઠ્યો, સ્થાનિકોએ જણાવ્યા અનેક ફાયદા.... રંગોનો તહેવાર હોળી હવે નજીક આવી રહ્યો છે.ત્યારે હોળી નજીક આવતાની સાથે જ વનરાય ફુલોના મહારાજા કેસૂડા સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. By Connect Gujarat 02 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn