મહારાષ્ટ્રમાં ચોમાસાના આગમન સાથે જ મેઘરાજાની તોફાની બેટિંગ,પુણેમાં આભ ફાટતા જળબંબાકારની સ્થિતિ
મહારાષ્ટ્રમાં ભારે પવન સાથે વરસાદનું આગમન થઈ ચૂક્યું છે. આજે વહેલી સવારથી શરૂ થયેલા વરસાદમાં કોંકણ, પૂણે, સતારા, થાણે, મુંબઈ સહિતના વિસ્તારોમાં જનજીવન ખોરવાયું છે.