સ્પોર્ટ્સવિરાટ કોહલીએ તેની પત્ની અનુષ્કા સાથે અયોધ્યાના હનુમાન ગઢી મંદિરમાં દર્શન કર્યા ભારતીય ટીમના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીએ તેની પત્ની અનુષ્કા શર્મા સાથે અયોધ્યાના હનુમાન ગઢી મંદિરમાં પૂજા કરી. આ સ્ટાર કપલે ભગવાનના આશીર્વાદ લીધા. By Connect Gujarat Desk 25 May 2025Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સવિરાટ કોહલી સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડશે! નાગપુરનું આ મેદાન સાક્ષી બનશે ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી હાલમાં ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છે. તેના બેટથી રન મેળવવા મુશ્કેલ બની ગયા છે, By Connect Gujarat Desk 04 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સવિરાટ કોહલીએ 13 વર્ષ પછી રણજી ટ્રોફીમાં શરમજનક વાપસી, માત્ર 6 રનમાં ક્લીન બોલ્ડ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં બે દિવસ સુધી દર્શકોની ભારે ભીડ રહી હતી. ક્રિકેટ ચાહકો તેમના પ્રિય ખેલાડી વિરાટ કોહલીને બેટિંગ કરતા જોવા માટે ઉમટી પડ્યા હતા By Connect Gujarat Desk 31 Jan 2025Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સ'મારું પાત્ર...', છૂટાછેડાના સમાચાર વચ્ચે ધનશ્રી વર્માએ શેર કરી સ્ટોરી..! ભારતીય ટીમના લેગ-સ્પિનર યુઝવેન્દ્ર ચહલ અને તેની પત્ની ધનશ્રી વર્મા લગભગ પાંચ વર્ષના લગ્નજીવન પછી અલગ થવાની અફવા છે. By Connect Gujarat Desk 09 Jan 2025Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સભારતીય ક્રિકેટર ઋષિ ધવને વન-ડે અને ટી-20 ફોર્મેટમાંથી નિવૃતિ કરી જાહેર ભારતીય ક્રિકેટર ઋષિ ધવને વન-ડે અને ટી-20 ફોર્મેટમાંથી નિવૃતિ જાહેર કરી હતી. તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી નિવૃતિ જાહેર કરી હતી.ઋષિ ધવન 9 વર્ષથી ટીમ By Connect Gujarat Desk 06 Jan 2025Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સIND vs AUS: સેમ કોન્સ્ટાસે જસપ્રિત બુમરાહને આંખો બતાવી જ્યારથી સેમ કોન્સ્ટાસે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ટેસ્ટ ડેબ્યુ કર્યું છે ત્યારથી તે ભારતીય ખેલાડીઓ સાથે પાયમાલ કરી રહ્યો છે. By Connect Gujarat Desk 03 Jan 2025Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સપગ સ્પર્શ્યા અને ગળે લગાવ્યા... નીતીશના પિતા સુનીલ ગાવસ્કરને આ રીતે મળ્યા આ નામ છે નીતીશ કુમાર રેડ્ડી. ઓસ્ટ્રેલિયા સામે રમાઈ રહેલી ચોથી ટેસ્ટ મેચમાં નીતિશે ન માત્ર ભારતને પ્રથમ દાવમાં જ સંભાળ્યું પણ ભારતને મેચમાં પરત લાવ્યું. તેની સદીની ઇનિંગ્સે બધાને પ્રભાવિત કર્યા હતા. By Connect Gujarat Desk 29 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સઓસ્ટ્રેલિયન દર્શકોની Booedથી વિરાટ કોહલી થયો લાલધુમ, સિક્યોરિટી ગાર્ડ તેને અંદર લઈ ગયો! ગાબા ટેસ્ટ ડ્રો થયા બાદ ભારતીય ટીમ બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટ માટે મેલબોર્ન પહોંચી હતી. વિરાટ કોહલી મેલબોર્ન પહોંચતા જ ઓસ્ટ્રેલિયન મીડિયાના નિશાના પર આવી ગયો. By Connect Gujarat Desk 27 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સસિરાજ-ટ્રેવીસ હેડને ICC દ્વારા ક્રિકેટ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યા ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ અને ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ટ્રેવિસ હેડને ICC દ્વારા ક્રિકેટ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યા છે. By Connect Gujarat Desk 10 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn