Connect Gujarat

You Searched For "LCB Police"

ભરૂચ : ફિલ્મી ઢબે પીછો કરી LCB પોલીસે ઝઘડીયા-ડભાલ નજીકથી દારૂ ભરેલી કાર પકડી, રૂ. 3.26 લાખનો મુદ્દામાલ જપ્ત...

17 March 2024 9:43 AM GMT
આગામી દિવસોમાં આવી રહેલા હોળી-ધૂળેટીના તહેવારોને લઈ બુટલેગરો જિલ્લામાં દારૂ ઘૂસાડી રહ્યા છે. પરંતુ તેમની આ તરકીબોને પોલીસે નાકામ કરી છે.

ભરૂચ : ATM કાર્ડ બદલી રૂપિયા ઉપાડી લેતા રીઢા આરોપીને LCB પોલીસે વડોદરાથી ઝડપી પાડ્યો...

12 Feb 2024 6:57 AM GMT
ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડાએ જિલ્લામાં ATM ફ્રોડના બની રહેલા બનાવો શોધી કાઢવા માટે આદેશ આપ્યા હતા.

અમરેલી : ઉતરાખંડના નૈનીતાલથી વોન્ટેડ આરોપીની LCB પોલીસે કરી ધરપકડ...

15 Dec 2023 11:42 AM GMT
3 ગુન્હામાં નાસતા ફરતા વોન્ટેડ હિસ્ટ્રીશીટર આરોપીની ઉતરાખંડના નૈનીતાલથી અમરેલી LCB પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દાહોદ : લૂંટ-ધાડ અને ઘરફોડ ચોરીને અંજામ આપી વર્ષોથી નાસતા ફરતા 9 આરોપીઓને LCB પોલીસે કર્યા ઝબ્બે...

5 Sep 2023 3:23 PM GMT
લૂંટ-ધાડ અને ઘરફોડ ચોરીને અંજામ આપતા આરોપીઓ ઝડપાયાનાસતા ફરતા 9 આરોપીઓને પોલીસે જેલ ભેગા કર્યાહ્યુમન ઇન્ટેલિજન્સના માધ્યમથી કરાય છે અટકાયત દાહોદ...

પંચમહાલ : હાલોલ જિલ્લા LCB પોલીસે ઇન્દિરા નગરના રહેણાંક મકાનમાંથી 485 નંગ વિદેશી દારૂની બોટલો ઝડપી પાડી.

23 Aug 2023 5:08 PM GMT
પંચમહાલ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓની સુચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લા એલસીબી પોલીસ શાખા ગોધરાની ટીમ જિલ્લામાં ચાલતી અસામાજિક દારૂની પ્રવૃત્તિને...

ભાવનગર : વૃદ્ધ દંપતીને માર મારી રૂ. 6.85 લાખની લૂંટ ચલાવનાર 4 શખ્સોની LCB પોલીસે કરી ધરપકડ

19 Aug 2023 6:17 AM GMT
મહુવા તાલુકાના કરમડિયા ગામે વૃદ્ધ દંપતીને માર મારી રૂ. 6.85 લાખની લૂંટ ચલાવનાર 4 શખ્સોની LCB પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચ : છેલ્લા 3 વર્ષથી નાસતા ફરતા લિસ્ટેડ બુટલેગરની LCB પોલીસે વડોદરાના વાઘોડીયા નજીકથી કરી ધરપકડ...

18 Aug 2023 12:37 PM GMT
શહેર, નવસારી, તાપી જીલ્લાના ગુનાઓ મળી પ્રોહીબીશનના 10 જેટલા ગુનાઓમાં છેલ્લા 3 વર્ષથી નાસતા ફરતા લિસ્ટેડ બુટલેગરની ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ધરપકડ કરી...

ભરૂચ : મહંમદપુરા નજીક મોબાઇલમાં જુગાર રમતા 3 શખ્સો LCB પોલીસના હાથે ઝડપાયા...

11 Aug 2023 11:38 AM GMT
મહંમદપુરા સર્કલ નજીક મોબાઇલમાં જુગાર રમતા 3 શખ્સોની LCB પોલીસે રૂ. 55 હજારથી વધુના મુદ્દામાલ સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મધ્યપ્રદેશના 3 શખ્સોએ અમરેલીના ગોઢાવદર ગામે ચલાવી હતી લૂંટ, LCB પોલીસે કરી 2 લૂંટારુની ધરપકડ

29 July 2023 3:54 PM GMT
ગોઢાવદર ગામે થયેલ લૂંટના અનડીટેક્ટ ગુન્હાનો ભેદ ઉકેલાયોમધ્યપ્રદેશના 3 પૈકી 2 આરોપીઓની LCB પોલીસે કરી ધરપકડફરાર અન્ય આરોપીને વહેલીતકે ઝડપી લેવા પોલીસની...

અમરેલી જિલ્લાભરમાંથી થયેલ બાઇક ચોરીનો પર્દાફાશ, 13 બાઇક સાથે LCB પોલીસે કરી તસ્કરની ધરપકડ...

29 July 2023 3:18 PM GMT
જિલ્લાભરમાંથી ચોરી થયેલ બાઇક ચોરીનો મામલોચોરીની 13 બાઇક સાથે LCBએ કરી તસ્કરની ધરપકડધારીના પ્રેમપરા પંથકમાંથી બાઇક તસ્કર ઝડપાયોઅમરેલી જિલ્લામાં કાયદો...

11 વર્ષ પહેલાં ST બસમાં લૂંટ કરનાર નાચતા ફારતા આરોપીને પંચમહાલ LCB પોલીસે દબોચી લીધો

24 July 2023 3:49 PM GMT
પંચમહાલ જિલ્લા એલસીબી પોલીસ પાસેથી મળતી વિગતો પ્રમાણે આજથી ૧૧ વર્ષ પેહલા વર્ષ ૨૦૧૨માં આરોપી રાજુભાઈ હીમસિંગભાઈ ડામોર, રહે.છાયણ તા.થાંદલા,જી....

સુરત : ટેમ્પોમાં ચોરખાનું બનાવી કાપડના ટાંકાની આડમાં લઈ જવાતો દારૂનો જથ્થો LCBએ જપ્ત કર્યો...

8 May 2023 11:44 AM GMT
સુરત ગ્રામ્ય એલસીબી પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હતી, તે દરમિયાન ચોક્કસ ખાનગી રાહે બાતમી મળી હતી