ભરૂચ : મહંમદપુરા નજીક મોબાઇલમાં જુગાર રમતા 3 શખ્સો LCB પોલીસના હાથે ઝડપાયા...
મહંમદપુરા સર્કલ નજીક મોબાઇલમાં જુગાર રમતા 3 શખ્સોની LCB પોલીસે રૂ. 55 હજારથી વધુના મુદ્દામાલ સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મહંમદપુરા સર્કલ નજીક મોબાઇલમાં જુગાર રમતા 3 શખ્સોની LCB પોલીસે રૂ. 55 હજારથી વધુના મુદ્દામાલ સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરત ગ્રામ્ય એલસીબી પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હતી, તે દરમિયાન ચોક્કસ ખાનગી રાહે બાતમી મળી હતી
પોલીસે તેમની પાસે આધાર-પુરાવા માંગતા પરંતુ આધાર પુરાવો ન મળતા પોલીસને શંકા ગઈ હતી. ત્યારબાદ પોલીસે 3 આરોપીઓની અટકાયત કરી હતી.
LCBએ ઝઘડીયા તાલુકાના દરિયાથી કડીયા ડુંગર વચ્ચેથી વિદેશી દારૂનો જથ્થો ભરેલ ઇક્કો કારને ઝડપી પાડી હતી, જ્યારે બુટલેગર ફરાર થઇ ગયો હતો.