Connect Gujarat

You Searched For "Lifestyle and Relationship"

જિદ્દી ચરબીથી છુટકારો મેળવવા માટે ચોક્કસથી કરો આ ફળોને ડાયટમાં સામેલ

30 April 2022 5:36 AM GMT
શરીરનું યોગ્ય વજન જાળવવું એ દરેક વ્યક્તિ માટે પડકારથી ઓછું નથી હોતુ . શિયાળો હોય કે ઉનાળો, વધતું વજન દરેકને પરેશાન કરે છે.

ઈદ પર મહેમાનો માટે બનાવો આ ખાસ મીઠાઈઓ, સરળ છે રેસીપી

29 April 2022 9:58 AM GMT
આ વર્ષે ઈદ 3જી મેના રોજ મનાવવામાં આવી રહી છે. ઈદનું નામ પડતાં જ સેવિયાં અને સ્વાદિષ્ટ વાનગીઓ યાદ આવી જાય છે.

દિવસના બચેલા ભાતમાંથી સાંજે બનાવો ક્રિસ્પી પકોડા, સ્વાદ આવશે અદ્ભુત

15 April 2022 7:41 AM GMT
એમ તો માત્ર ચણાના લોટના જ પકોડાવધુ બંતા હોય છ પરંતુ જો તમે કંઈક નવું ટ્રાય કરવા માંગતા હોવ તો આ વખતે આ ભાતના પકોડા ટ્રાય કરો. ભાત મોટાભાગે ઘરોમાં...

રમઝાનની ઈફ્તારીમાં બનાવો આ કબાબ, જાણી લો ફટાફટ રેસેપી

5 April 2022 9:40 AM GMT
સાંજે ઇફ્તારીમાં, તે વાનગીઓ માટે કંઈક નવું ટ્રાય કરવા માંગે છે. તો કાગજી કબાબની આ રેસીપી ખૂબ જ ખાસ છે.

ઉનાળામાં રાખો તમારા શરીરની ખાસ કાળજી, ખોરાકમાં ઉમેરો આ 5 વસ્તુઓ

5 April 2022 8:41 AM GMT
ઉનાળામાં તાપમાન વધવાને કારણે શરીરમાં પાણીની અછત સર્જાય છે. જેના કારણે ડીહાઈડ્રેશન થાય છે, અને ઘણી વખત આપણને ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

વધતાં કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં મદદ કરે છે આ 4 પીણાં,વાંચો

5 April 2022 8:37 AM GMT
વધારે કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવા માટે, આહારમાં ઘણા ફેરફારો કરવા પડશે.

જાણો કેમિકલયુક્ત હોળીના રંગો શરીરને કેવી રીતે ગંભીર નુકસાન પહોંચાડે છે!

18 March 2022 6:17 AM GMT
હોળીનો તહેવાર આવી ગયો છે અને આ વખતે પણ તે ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવી રહ્યો છે, કારણ કે છેલ્લા બે વર્ષથી કોવિડ રોગચાળાને કારણે લોકો આ તહેવારની ઉજવણી...

પિગમેન્ટેશન, કરચલીઓ અને શુષ્કતાથી છુટકારો મેળવવા માંગો છો, તો અપનાવો આ ફેસ માસ્ક

9 March 2022 4:49 AM GMT
સ્વચ્છ અને સાફ ત્વચા કોને પસંદ નથી હોતી , પરંતુ આહાર અને જીવનશૈલી એવી છે કે તે સ્વાસ્થ્યની સાથે ત્વચાને પણ અસર કરે છે.

સવારના નાસ્તામાં ન કરો આ ભૂલો, જેનાથી થઈ શકે છે સ્વાસ્થ્ય સમસ્યાઓ

9 March 2022 4:38 AM GMT
પોષણયુક્ત આહાર ન લેવાને કારણે શરીરનો વિકાસ યોગ્ય રીતે થતો નથી.

તમારા ચહેરાની સુંદરતામાં વધારો કરવા માંગો છો, તો ઘરે જ તૈયાર કરો આ 5 પ્રકારના ફેસ પેક

6 March 2022 6:58 AM GMT
ચહેરા પર શું લગાવવું અને શું ન લગાવવું ત્વચાને અંદરથી ચમકદાર કઈ રીતે રાખી શકાય તે અંગે ઘણી મૂંઝવણ હોય છે

ફ્રૂટ જ્યુસની સાથે દવાઓ લેવાની ટેવ હોય તો આ જાણી લેજો, નહીંતર થઈ શકે છે નુકસાન

4 March 2022 9:14 AM GMT
મોટાભાગના લોકો દવા ખાવા માટે જ્યુસનો ઉપયોગ કરે છે. જો કે જ્યુસ સાથે દવા લેનારા લોકોએ સંતર્ક રહેવુ જોઈએ. કારણકે આ ખતરનાક હોઇ શકે છે.

મોંઘા શેમ્પૂ કે તેલનો નહીં પણ રાંધેલા ભાતનો ઉપયોગ કરીને વાળની ગુણવત્તામાં કરો સુધારો

3 March 2022 9:57 AM GMT
કાચા અને રાંધેલા બંને સ્વરૂપમાં ભાત આપણા વાળ માટે વરદાનથી ઓછા નથી.
Share it