મનોરંજન 'ધ કેરલા સ્ટોરી' 100 કરોડની કમાણી તરફ આગળ વધી, છઠ્ઠા દિવસે કરી આટલી કમાણી..! આ દિવસોમાં દેશભરમાં માત્ર એક જ ફિલ્મની ચર્ચા થઈ રહી છે અને તે છે 'ધ કેરળ સ્ટોરી'. આ ફિલ્મે પણ 6 દિવસમાં બોક્સ ઓફિસ પર ઘણી કમાણી કરી છે. By Connect Gujarat 11 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : ધર્માન્તરણ, લવ-જેહાદ સહિતના વિષયો પર મંથન કરવા બજરંગ દળની રાષ્ટ્રીય બેઠકનો પ્રારંભ... અમદાવાદમાં આજથી બજરંગ દળની 2 દિવસીય રાષ્ટ્રીય બેઠકની શરૂઆત કરવામાં આવી છે. By Connect Gujarat 11 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભાવનગર : પ્રેમ કરવો ગુનો નથી પણ લવ જેહાદ એ ગુનો છે : હર્ષ સંઘવી ભાવનગરમાં ગૃહમંત્રીએ આપ્યું નિવેદન, પાલિતાણામાં બની છે લવ જેહાદની ઘટના By Connect Gujarat 02 Jan 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : સગીરા બની લવ જેહાદનો ભોગ, લઘુમતી યુવાને સગીરાનું કરાવ્યું ધર્મ પરિવર્તન અમદાવાદ શહેરમાં વધુ એક લવ જેહાદ ની ઘટના પ્રકાશમાં આવી છે. શાસ્ત્રીનગરમાં રહેતી સગીરાને લઘુમતી કોમનો યુવાન લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો... By Connect Gujarat 28 Dec 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત વડોદરા : લવ જેહાદના નવા કાયદા હેઠળ રાજયનો પ્રથમ કેસ ગોત્રી પો. સ્ટેશનમાં નોંધાયો વિધર્મી યુવાન હિંદુ યુવતીને ભગાડી ગયો હતો, યુવાન ત્રાસ ગુજારતો હોવાથી યુવતીએ નોંધાવી ફરિયાદ. By Connect Gujarat 18 Jun 2021 Share Twitter Share Whatsapp LinkedIn
Featured ગુજરાત : લવ જેહાદ અંગેનું બિલ વિધાનસભામાં રજૂ, બિલ પાસ થતા જ રાજ્યમાં કાયદો અમલમાં આવશે. By Connect Gujarat 01 Apr 2021 Share Twitter Share Whatsapp LinkedIn
Featured ભરૂચ : સામાજીક સમરસતા પરિવારે હીંદુ દીકરીઓના રક્ષણની માંગ, જુઓ શું કહી રહયાં છે આગેવાનો By Connect Gujarat 25 Dec 2020 Share Twitter Share Whatsapp LinkedIn