ભરૂચભરૂચ: જિલ્લાકક્ષાનો રોજગાર એપ્રેન્ટીસ નિમણુકપત્રોનો વિતરણ કાર્યક્રમ યોજાયો,ધારાસભ્ય દુષ્યંત પટેલ રહ્યા ઉપસ્થિત ભરૂચ જિલ્લામાં આજરોજ ડો. બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુ્ષ્યંતભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. By Connect Gujarat 26 Sep 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : ભોલાવ વિસ્તારમાં વિવિધ વિકાસ કાર્યોનું ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે ખાતમુહુર્ત કરાયું ભરૂચ શહેરના ભોલાવ વિસ્તારમાં 3 જેટલા વિકાસ કાર્યોનું ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 15 Sep 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : રોજબરોજના અકસ્માતોને અટકાવા ટ્રાફિક પાર્કનું લોકાર્પણ, ધારાસભ્ય દુષ્યંત પટેલ રહ્યા ઉપસ્થિતિ ભરૂચમાં રોજબરોજ અકસ્માતના સંખ્યાબંધ બનાવો બને છે. શહેરના મુખ્ય માર્ગો અને આંતરિક માર્ગ કોઈ જગ્યાએ પહોળા તો સાકળા છે. By Connect Gujarat 30 May 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : ધારાસભ્ય દુષ્યંત પટેલનો 58મો જન્મદિવસ, ગૌમાતાનું કર્યું પુજન ભરૂચના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલના 58મા જન્મદિવસની સેવા અને સમર્પણની ભાવના સાથે ઉજવણી કરવામાં આવી હતી. By Connect Gujarat 05 Feb 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : ભારદારી વાહનો શહેરમાંથી થશે બાય'પાસ, 3.5 કીમી લાંબો કોરીડોર લેશે આકાર એબીસી સર્કલ અને શ્રવણ ચોકડી ખાતે ટ્રાફિક સમસ્યા એલિવેટેડ કોરીડોરને સરકારે આપી મંજુરી દહેજ તરફ આવતાં - જતાં વાહનોની સંખ્યા વધી By Connect Gujarat 22 Jan 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: અંકલેશ્વરમાં ટૂંક જ સમયમાં શરૂ થશે એરસ્ટ્રીપ,ધારાસભ્ય દુષ્યંત પટેલે આપી માહિતી ભરૂચ જીલ્લામાં ટૂંક જ સમયમાં એરસ્ટ્રીપ શરૂ થવા જઈ રહી છે જે અંગેના અણસાર ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલે આપ્યા હતા By Connect Gujarat 25 Dec 2021Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: શેરપુરાથી ઉમરાજ સુધીના માર્ગનું રૂ.80 લાખના ખર્ચે કરાશે નવીનિકરણ 80 લાખના ખર્ચે નવીનિકરણ કરવામાં આવશે જેના કાર્યનું ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું By Connect Gujarat 17 Nov 2021Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: ધારાસભ્ય દુષ્યંત પટેલના ફેસબુક એકાઉન્ટમાંથી એકાએક થવા લાગ્યા મેસેજ,લોકો પણ મુકાયા અચંબામાં દુષ્યંત પટેલે મેસેજ પોસ્ટ કરી તેમનું ફેક એકાઉન્ટ બન્યું હોવાની જાણ કરી હતી By Connect Gujarat 18 Sep 2021Share Twitter Share Whatsapp LinkedIn