અમેરિકાએ યુક્રેનને લશ્કરી સહાય બંધ કરવાની જાહેરાત કરી, આદેશ તાત્કાલિક અમલમાં આવશે !
વ્હાઇટ હાઉસમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની ચર્ચાના ત્રણ દિવસ પછી, અમેરિકાએ યુક્રેનને લશ્કરી સહાય બંધ કરવાની જાહેરાત કરી છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, આ આદેશ તાત્કાલિક અમલમાં આવશે.