Home > Monday
You Searched For "Monday"
સોમવારની જાહેર રજાની અવેજીમાં CM ભુપેન્દ્ર પટેલ નાગરિકોને આગામી 5 તારીખે મુલાકાત આપશે
3 Oct 2023 3:39 PM GMTમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી ગુરુવાર તારીખ પાંચમી ઓક્ટોબર-૨૦૨૩ના દિવસે નાગરિકોને મુલાકાત આપવાનો નિર્ણય કર્યો છે.અઠવાડિયાના પ્રથમ બે દિવસે એટલે કે...
પ્રથમ જ્યોતિર્લીંગ સોમનાથ મહાદેવ મંદિરે શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભક્તોનું ઘોડાપૂર ઉમટયુ
21 Aug 2023 9:37 AM GMTપ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ તીર્થમાં આજે શ્રાવણના પ્રથમ સોમવારે શિવભક્તોનો મહાસાગર ઉમટ્યો હતો
CM ભૂપેન્દ્ર પટેલે મંત્રીઓ માટે બનાવ્યું ટાઈમ ટેબલ, મુલાકાતીઓ સોમવારે જ મળી શકશે
22 Dec 2022 2:41 PM GMTરાજ્યમાં નવી સરકાર રચાયા બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પ્રધાનો માટે કડક નિયમો બનાવ્યા છે.CM ભૂપેન્દ્ર પટેલે મંત્રીઓ માટે આખા અઠવાડિયાનું આયોજન ઘડી...
બૉયકોટ ટ્રેન્ડ વચ્ચે રણબીર-આલિયાની ફિલ્મે સોમવારે કરી આટલી કમાણી
13 Sep 2022 5:31 AM GMTબ્રહ્માસ્ત્ર આખરે બૉક્સ ઑફિસ પર બૉલીવુડ માટે બ્રહ્માસ્ત્ર સાબિત થયું. રણબીર કપૂર, આલિયા ભટ્ટ, નાગાર્જુન, અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન અને મૌની રોય સ્ટારર...
સોમનાથ મહાદેવ મંદિરે શ્રાવણ માસના અંતિમ સોમવારે ભક્તોનું ઘોડાપૂર ઉમટયું
22 Aug 2022 6:32 AM GMTઆજરોજ પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવારે પ્રથમ જ્યોતિર્લીંગ એવા સોમનાથ મહાદેવ મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટયું હતું
ગીર સોમનાથ : બીજા સોમવારે સોમનાથ તીર્થ હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું, શિવાલયમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું
8 Aug 2022 6:46 AM GMTશ્રાવણ માસના બીજા સોમવારે સોમનાથ તીર્થમાં ભારે ભાવિકો ઉમટયા હતા વહેલી સવારથી ભાવિકો કતારમાં ઉભા ક્યારે ભગવાન ભોળાનાથના દર્શન થાય તેની રાહ જોવા
'જુગ જુગ જિયો' સોમવારે કસોટીમાં રહી ફેલ , બોક્સ ઓફિસ કલેક્શનમાં 70 ટકાનો ઘટાડો
28 Jun 2022 3:57 AM GMTવરુણ ધવન, કિયારા અડવાણી, અનિલ કપૂર, નીતુ કપૂર, મનીષ પોલ અને પ્રાજક્તા કોલી અભિનીત ફિલ્મ 'જુગ જુગ જિયો', જે શુક્રવારે રિલીઝ થઈ હતી, તે બોક્સ ઓફિસ પર...
દિલ્હીમાં સોમવારથી કોરોનાના તમામ નિયંત્રણો હટશે,કેજરીવાલ સરકારનો મોટો નિર્ણય
25 Feb 2022 10:10 AM GMTરાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોરોના સંક્રમણનો ગ્રાફ નીચે ગયો છે. તો વળી કેસોમાં થતાં ઘટાડાને જોઈને દિલ્હીમાં કોરોના પ્રતિબંધોમાં છૂટ આપવામાં આવી છે
ભરૂચ : સિવિલ હોસ્પિટલમાં માસ્ક વિના પ્રવેશ નહિ, મુખ્ય ગેટ જ બંધ કરી દેવાયો
3 Jan 2022 12:18 PM GMTભરૂચમાં પણ કોરોનાના કેસ વધી રહયાં હોવા છતાં લોકો બેદરકાર જણાય રહયાં છે.
શ્રાવણ મહિનાના સોમવારે ઉપવાસમાં બનાવો 'ફરાળી ભેળ,' જુઓ રીત
16 Aug 2021 5:12 AM GMTઅત્યારે પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને તેમાં પણ આવતીકાલે શ્રાવણનો સોમવાર છે.