Connect Gujarat

You Searched For "New Film"

SRKની નવી ફિલ્મ પર આવી સૌથી મોટી અપડેટ, પુત્રી સુહાના સાથે બોક્સ ઓફિસ પર મચાવશે ધમાલ....

20 Oct 2023 11:07 AM GMT
'પઠાણ' અને 'જવાન'ની જબરદસ્ત સફળતા બાદ રોમાન્સનો બાદશાહ શાહરૂખ ખાન તેના એક્શન અવતારમાં લોકોમાં લોકપ્રિય બન્યો છે.

હવે ભગવાન શિવના પાત્રમાં જોવા મળશે પ્રભાસ, નવી ફિલ્મ માટે વિષ્ણુ મંચુ સાથે મિલાવ્યો હાથ....

11 Sep 2023 10:54 AM GMT
ઇંડિયન સુપર સ્ટાર પ્રભાસ પોતાની ફિલ્મને લઈને સતત ચર્ચામાં રહે છે. પ્રભાસ ટૂક જ સમયમાં આગામી ફિલ્મ સાલારમાં જોવા મળશે.

અનુપમ ખેરે તેમની 534મી ફિલ્મની કરી જાહેરાત...

2 Jan 2023 1:58 PM GMT
બોલીવુડના દિગ્ગજ કલાકાર અનુપમ ખેરે 2 જાન્યુઆરી, સોમવારના રોજ તેમના 534મા તરીકે ધ વેક્સીન વોરની જાહેરાત કરી છે.

અજય દેવગનની 'દ્રશ્યમ 2' એ પ્રથમ દિવસે જ કર્યું શાનદાર પ્રદર્શન, આટલા કરોડની કરી કમાણી.!

19 Nov 2022 2:57 AM GMT
અજય દેવગન સ્ટારર 'દ્રશ્યમ 2' આજે સિનેમાઘરોમાં પહોંચી ગઈ છે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ અભિનેતાની 2015માં આવેલી ફિલ્મ 'દ્રશ્યમ'ની સિક્વલ છે.

સામંથાએ જલેબી ખાઈને યશોદાની સફળતાની ઉજવણી કરી.!

13 Nov 2022 11:10 AM GMT
સાઉથ સિનેમાની મજબૂત અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ માયોસાઇટિસ નામની ગંભીર બીમારીથી પીડિત છે. દરમિયાન અભિનેત્રીનું ધ્યાન તેના કામ પર છે.

'બાપ'ની શાનદાર પોસ્ટ રિલીઝ, ગેંગસ્ટરના લૂકમાં જોવા મળ્યા જેકી, સંજય, મિથુન અને સની દેઓલ.!

9 Nov 2022 9:47 AM GMT
આ ફિલ્મમાં 80 અને 90 ના દાયકાના સુપરસ્ટાર્સ - જેકી શ્રોફ, સંજય દત્ત, મિથુન ચક્રવર્તી અને સની દેઓલ - એક સાથે છે.

આદિપુરુષ બાદ 'Kuttey'ની રિલીઝ ડેટ આવી સામે, અર્જુન કપૂર સહિતના આ સ્ટાર્સ જોવા મળશે

7 Nov 2022 8:47 AM GMT
બોલિવૂડના દિગ્ગજ ફિલ્મ નિર્માતા અને સંગીતકાર વિશાલ ભારદ્વાજના પુત્ર આકાશ ભારદ્વાજ એક દિગ્દર્શક તરીકે હિન્દી સિનેમામાં પદાર્પણ કરવા માટે તૈયાર છે.

આલિયા ભટ્ટે ચાહકોને આપી અપડેટ, આ દિવસે રિલીઝ થશે કેસરિયા ગીત.!

16 July 2022 1:05 PM GMT
આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના ફેન્સ માટે એક સારા સમાચાર છે. આલિયા ભટ્ટે તેના ચાહકોની માંગ સાંભળીને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે.

ફિલ્મ 'Emergency'માં કંગનાનો ફર્સ્ટ લુક આવ્યો સામે, ઈંદિરા ગાંધીના રૂપમાં ઓળખી પણ નહીં શકો

14 July 2022 6:39 AM GMT
ધાકડના સુપર ફ્લોપ બિઝનેસ બાદ બોલિવુડ એક્ટ્રેસ કંગના રનૌતે પોતાની નવી ફિલ્મની જાહેરાત કરી દીધી છે.

કોમેડી વચ્ચે ખતરનાક રમત રમશે આલિયા ભટ્ટ, શું તમે 'ડાર્લિંગ'નું સસ્પેન્સફુલ ટીઝર જોયું?

5 July 2022 8:32 AM GMT
બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ આ દિવસોમાં ચર્ચામાં છે. એક તરફ થોડા દિવસો પહેલા આલિયાએ પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરીને ચાહકોને ખુશ કરી દીધા હતા.