ભરૂચ અંકલેશ્વર: સારંગપુર ગામ નજીક અમરાવતી નદીમાં મગર નજરે ચઢ્યો, ગ્રામજનોમાં ફફડાટ ખાડીમાં મગર દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે.સ્થાનિકોએ મગરનો વિડીયો મોબાઈલ કેમેરામાં કેદ કર્યો હતો જે હાલ વાયરલ થઈ રહ્યો છે. આ અંગેની વન વિભાગને જાણ કરવામાં આવી છે By Connect Gujarat Desk 11 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: અંકલેશ્વરના સારંગપૂર ગામેથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરની ધરપકડ અંકલેશ્વરના સારંગપુર ગામની નવી નગરીમાં રહેતો કુખ્યાત બુટલેગર મનીષ ઉર્ફે મલો કાલિદાસ વસાવા પોતાના ઘરે ચોરી છુપી વિદેશી દારૂનું વેચાણ કરે છે By Connect Gujarat 03 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: અંકલેશ્વરના સારંગપૂર ગામની યોગેશ્વરનગર સોસાયટીમાં યુવાનનો આપઘાત,પોલીસે તપાસ શરૂ કરી સારંગપુર ગામ સ્થિત યોગેશ્વરનગર સોસાયટીમાં યુવાને અગમ્ય કારણોસર પંખા સાથે દોરી વડે ફાંસો લગાવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. By Connect Gujarat 09 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : સારંગપુરની 2 સગી બહેનો રહસ્યમય સંજોગોમાં લાપતા, અપહરણની આશંકા વચ્ચે પોલીસ તપાસ શરૂ..! સારંગપુર ગામમાંથી 13 અને 14 વર્ષીય 2 સગી બહેનો રહસ્યમય સંજોગોમાં લાપતા બનતા પોલીસે અપહરણની આશંકા વચ્ચે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. By Connect Gujarat 25 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : સારંગપુર ખાતે મારુતિધામ 2માં વીજ શોર્ટ લાગતા બે બાળકો ગંભીર રીતે દાઝ્યા, સારવાર હેઠળ ખસેડાયા સારંગપુર ગામમાં મારુતિધામ સોસાયટીમાં રહેતા આકાશ ઉદય મંડલ ઉમર વર્ષ 10 અને હેમંતા મંડલ ઉંમર વર્ષ 12. તેઓ ગતરોજ બપોરના 2 વાગ્યાના અરસામાં મકાનની ગેલેરીના ભાગેથી રમતા હતા. By Connect Gujarat 17 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: સારંગપુર ગામના લક્ષ્મણનગરમાં ગેરકાયદેસર ગેસ રીફિલિંગનું કૌભાંડ ઝડપાયું,એક આરોપીની ધરપકડ સારંગપુર ગામના લક્ષ્મણ નગરમાં આવેલ ચામુંડા અનાજ કરિયાણાની દુકાનમાંથી ગેરકાયદેસર રીતે ગેસના સીલીન્ડરમાં રીફીલીંગ કરતા શખ્શને ઝડપી પાડ્યો હતો By Connect Gujarat 23 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: સારંગપુર ગામની પદ્માવતી સોસાયટીમાં પરપ્રાંતીય યુવાને ગળે ફાંસો લગાવી જીવનલીલા સંકેલી રાજપીપળા રોડ પર સારંગપુર ગામની પદ્માવતી સોસાયટીમાં પરપ્રાંતીય યુવાને અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે By Connect Gujarat 21 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : અંકલેશ્વર અમરતપરા નજીકથી કપાયેલા હાથ-પગ મળ્યા જ્યારે સારંગપુર નજીકથી મળ્યું ધડ, જુઓ હત્યાનું કરપીણ સસ્પેન્સ અમરતપરા ગમે ધડ-માથા વગરના મૃતદેહનો બેગ મળવાનો મામલો, અંકલેશ્વરના સારંગપુર રેલ્વે ફાટક પાસેથી વધુ એક બેગ મળી આવી. By Connect Gujarat 07 Jul 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અંકલેશ્વર: સારંગપુર નજીક બે અલગ અલગ સ્થળોએથી ગેરકાયદેસર ગેસ રીફિલિંગનું કૌભાંડ ઝડપાયું By Connect Gujarat 29 Jun 2021 Share Twitter Share Whatsapp LinkedIn