Connect Gujarat

You Searched For "Urea Fertilizer"

ગીર સોમનાથ : લોઢવા ગામે યુરિયા ખાતરની અછત સર્જાતા ખેડતોમાં રોષ, શિયાળુ પાકને નુકશાન જવાની ભીતિ..!

16 Nov 2023 11:29 AM GMT
ગીર સોમનાથ જિલ્લામાં યુરિયા અને ડીએપી ખાતરની અછત સર્જાતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે,

અમરેલી : વહેલી સવારથી જ યુરિયા ખાતર લેવા ખેડૂતોની લાંબી કતાર, જુઓ શું કહી રહ્યા છે ધરતીપુત્રો..!

27 July 2023 9:48 AM GMT
બાબરા સહિતના પંથકમાં યુરિયા ખાતરની અછત, વહેલી સવારથી જ જગતના તાતની લાંબી કતારો.

ખેડૂતોનો “આક્ષેપ” : સુરેન્દ્રનગરમાં યુરિયા ખાતરની અછત, જ્યારે પૂરતો જથ્થો હોવાનો તંત્રનો દાવો

26 July 2023 9:34 AM GMT
શિયાળું પાક માટે યુરિયા ખાતર લેવા ખેડૂતોની કતાર, ચાલુ વર્ષે જિલ્લામાં ખાતરની સર્જાય છે અછત : ખેડૂત.

અમરેલી : રાજુલા અને જાફરાબાદ પંથકમાં યુરિયા ખાતરની તંગી સર્જાતા ખેડૂતો આકુળ વ્યાકુળ થયા..!

22 July 2023 9:34 AM GMT
અમરેલી જિલ્લાના રાજુલા અને જાફરાબાદ પંથકમાં યુરિયા ખાતરની તંગી સર્જાતા ખેડૂતોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

સુરત: પાંડેસરામાં સબસીડીયુકત નીમ કોટેડ યુરિયા ખાતરનો ગેરકાયદેસર વેપલો ઝડપાયો,પોલીસે ગુનો દાખલ કર્યો

16 Feb 2023 9:53 AM GMT
પાંડેસરા વિસ્તારમાં આવેલ જય અંબે સોસાયટીમાં ખેતી નિયામક વિભાગ અને પાંડેસરા પોલીસે દરોડા પાડી સબસીડાઈઝ યુરિયા ખાતરની 56 બેગ ઝડપી પાડી છે

જામનગર : અદ્યતન ડ્રોન ટેકનોલોજી દ્વારા ઇફ્કો નેનો યુરિયા ખાતર છંટકાવ યોજનાનો કૃષિમંત્રીના હસ્તે શુભારંભ

5 Aug 2022 1:00 PM GMT
રૂ. ૩૫૦૦ લાખના ખર્ચે વિકસાવવામાં આવેલ અદ્યતન ડ્રોન ટેકનોલોજી દ્વારા યુરિયા ખાતર છંટકાવ પદ્ધતિ શરૂ કરાય છે

આ IAS અધિકારી ખેડૂત બની પહોંચ્યા ખાતરની દુકાન પર, પછી શું થયું વાંચો

9 Aug 2021 11:58 AM GMT
શોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તસ્વીર વિજયવાડાના સબ ક્લેક્ટર જી સૂર્યા પરવીન ચંદની છે. આ તસ્વીરમાં તે ખાતર લેતા જોવા મળી રહ્યા છે. ખાતરની દુકાન પર...

ભરૂચ : નેત્રંગ તાલુકામાં યુરીયા ખાતરની અછત, ધરતીપુત્રોને ધરમધકકા

26 July 2020 10:59 AM GMT
સિંચાઇ માટેના મર્યાદીત સંશાધનો ધરાવતાં ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં યુરીયા ખાતરની અછત હોવાની બુમો ઉઠી છે. વહેલી સવારથી ખેડૂતો ખાતર વિક્રેતાઓની...