Connect Gujarat

You Searched For "VadodaraMunicipalCorporation"

વડોદરા : જુના પુસ્તકો ફાડીને કચરો રસ્તા પર ઠાલવતા લિટલ ફ્લાવર સ્કૂલના સંચાલકોને મનપાની નોટીસ..!

20 April 2023 1:10 PM GMT
સિધ્ધનાથ તળાવના બ્યુટિફીકેશન પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યા છતાં પણ તળાવમાં ગંદકી કરવામાં આવતી હતી.

વડોદરા: પરશુરામ ભઠ્ઠામાં ચાલતા પશુવાડા ધ્વસ્ત,રખડતા ઢોરનો ત્રાસ દૂર કરવા તંત્રની કામગીરી.

18 Jan 2023 11:16 AM GMT
વડોદરા શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ દૂર કરવા માટે મહાનગર પાલિકા દ્વારા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે

વડોદરા : સ્માર્ટ રોડની કામગીરીમાં ડખા, જુઓ સોમા તળાવ-કપુરાઈને જોડતા માર્ગની હાલત..!

9 Nov 2022 9:45 AM GMT
શહેરમાં 10 સ્માર્ટ રોડ બનાવવા મનપાની કામગીરી, નવા રોડની યોગ્યતા જળવાઈ તેવી ઉઠી છે લોકમાંગ

વડોદરા : રોગચાળો વકર્યો છે, ત્યારે કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે આકાર પામેલ CHC સેન્ટરો હજુ પણ બંધ..!

29 July 2022 10:50 AM GMT
કોર્પોરેશન દ્વારા છાણી વિસ્તારમાં તૈયાર થયેલ કોમ્યુનિટી અર્બન હેલ્થ સેન્ટરને શરૂ કરવાની માંગ સાથે કોંગ્રેસના સ્થાનિક નગરસેવકે સ્થળ મુલાકાત લીધી હતી.

વડોદરા : કાળાઘોડા ખાતેની સયાજીરાવની પ્રતિમા પ્રત્યે તંત્રની ઉદાસીનતા

10 March 2022 10:28 AM GMT
સંસ્કારી નગરી વડોદરાના આદ્યસ્થાપક સયાજીરાવ ગાયકવાડની પ્રતિમાની સાર- સંભાળ લેવામાં તંત્ર ઉણું ઉતર્યું છે.

વડોદરા : આખલાની તાકાત જોઇ તમે દંગ રહી જશો, 10 માણસોને પણ ન ગાંઠયો

16 Feb 2022 10:58 AM GMT
વડોદરા શહેરમાં રખડતા ઢોરોનો આતંક વધી રહયો છે ત્યારે અમે તમને બતાવીશું કે આખલાની તાકાત શું હોય છે....

વડોદરા : સમગ્ર સભાની મંજૂરીની અપેક્ષાએ સર્વાનુમતે મનપાનું બજેટ મંજૂર, રૂ. 5 કરોડનો વધારો

4 Feb 2022 11:34 AM GMT
વડોદરા મ્યુનિસિપલ કમિશનર દ્વારા તા. 27 જાન્યુઆરીના રોજ વર્ષ 2022-23 બજેટને સ્થાયી સમિતીમાં રજૂ કરવામાં આવ્યું હતું.

વડોદરા: સરકારી ઇમારતોનો બાકી પડતો રૂ.30 કરોડનો વેરો વસૂલતા અધિકારીઓના હાથ ધૃજે છે !

29 Jan 2022 9:37 AM GMT
વડોદરા મહાનગરપાલિકાની બેધારી નીતિના પાપે સરકારી ઇમારતોના બાકી પડતા વેરાના રૂ.૩૦ કરોડ અને વીજકંપનીના રૂ. ૨.૪૬ કરોડ વર્ષોથી ભરાતા નથી

વડોદરાને પ્રગતિના પંથે લઈ જવાના સંકલ્પ સાથે નવા કલેકટર તરીકે એ.બી.ગોરે પદભાર સંભાળ્યો...

17 Jan 2022 8:39 AM GMT
વડોદરા જિલ્લાના નવા કલેક્ટર તરીકે એ.બી.ગોરે આજથી પદભાર સંભાળ્યો છે

વડોદરા : મનપાનું ઓપરેશન ડીમોલીશન, સોનિયાનગરના 110 મકાનો જમીનદોસ્ત

4 Dec 2021 12:09 PM GMT
વડોદરાના નાગરવાડાની ટીપી સ્કીમમાં આવેલાં સોનિયાનગરના 110 કાચા-પાકા મકાનોને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જમીન દોસ્ત કરી દેવામાં આવ્યાં છે.

વડોદરા : મ્યુનિસિપલ કોર્પોરેશને યોજયો સેવા સેતુ કાર્યક્રમ, લાભાર્થીઓની ઉમટી ભીડ

4 Dec 2021 9:31 AM GMT
વડોદરા મહાનગરપાલિકા દ્વારા માંજલપુર સ્પોટર્સ કોમ્પલેકસ ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું....

વડોદરા : મિટીંગો બંધ કરો, કામ પર ધ્યાન આપો, કેમ સી.આર.પાટીલને મેયરને આવું કહેવું પડયું

26 Oct 2021 12:15 PM GMT
વડોદરામાં રખડતા ઢોર અને ભિક્ષુકોના મામલે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે મેયર કેયુર રોકડીયાને જાહેરમાં ઝાટકી નાંખ્યા