દેશનાગપુર હિંસામાં પહેલું મોત, ICUમાં દાખલ ઇરફાન અંસારીનું નિધન મહારાષ્ટ્રના નાગપુરમાં તાજેતરમાં થયેલી હિંસા બાદ ઘણો તણાવ હતો, આ હિંસામાં ઘણા લોકો ઘાયલ પણ થયા હતા. આ હિંસા દરમિયાન ઘાયલ થયેલા ઇરફાન અંસારીનું મોત નીપજ્યું છે. By Connect Gujarat Desk 22 Mar 2025 15:33 ISTShare Twitter Share Whatsapp LinkedIn
દેશઔરંગઝેબ વિવાદમાં નાગપુરમાં હિંસા બાદ 11 વિસ્તારોમાં કર્ફ્યુ, 33 પોલીસકર્મીઓ થયા હતા ઘાયલ ઔરંગઝેબના પુતળું બાળવામાં આવ્યા પછી હિંસા ફાટી નીકળ્યા બાદ મંગળવારે નાગપુરના 11 વિસ્તારોમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે.સોમવારે સાંજે થયેલી By Connect Gujarat Desk 19 Mar 2025 12:18 ISTShare Twitter Share Whatsapp LinkedIn
દેશપથ્થરમારો, પેટ્રોલ બોમ્બ, હથિયારો અને ભીડ,નાગપુર હિંસા સંબંધિત આ પ્રશ્નોના જવાબો શોધી રહી છે પોલીસ નાગપુરના મહેલ વિસ્તારમાં ઔરંગઝેબના મકબરા પર થયેલા વિરોધ પ્રદર્શન બાદ ફાટી નીકળેલી હિંસાના સંદર્ભમાં 50 થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે અનેક વાહનો અને જેસીબીને આગ લગાડવા, તોડફોડ અને પથ્થરમારા જેવી ઘટનાઓની તપાસ શરૂ કરી છે. By Connect Gujarat Desk 18 Mar 2025 13:11 ISTShare Twitter Share Whatsapp LinkedIn
દેશબાટલા હાઉસથી અદનાનની ધરપકડ, શું છે સંભલ હિંસા સાથે દિલ્હીનું કનેક્શન? સંભલ હિંસામાં પોલીસને દિલ્હીમાંથી ઘણા મહત્વપૂર્ણ પુરાવા મળ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર સંભલ હિંસામાં ભાગ લેનારા તોફાનીઓ લાંબા સમય સુધી દિલ્હીમાં છુપાયેલા હતા. આ કેસમાં પોલીસને સફળતા પણ મળી છે. તેઓએ અદનાન નામના વ્યક્તિની ધરપકડ કરી છે. By Connect Gujarat Desk 28 Dec 2024 16:46 ISTShare Twitter Share Whatsapp LinkedIn
દેશમણિપુરમાં 600 દિવસથી ચાલીતી હિંસાનો અંત ક્યારે? અમિત શાહે આપ્યો જવાબ મે 2023માં શરૂ થયેલા આ સંઘર્ષમાં 250થી વધુ લોકો માર્યા ગયા છે અને હજારો લોકો વિસ્થાપિત થયા છે. તણાવ મુખ્યત્વે ઇમ્ફાલ ખીણમાં રહેતા મેઇતેઇ સમુદાય અને આસપાસના પહાડીઓમાં રહેતા કુકી સમુદાયના જૂથો વચ્ચે છે. By Connect Gujarat Desk 15 Dec 2024 16:26 ISTShare Twitter Share Whatsapp LinkedIn
દુનિયાપાકિસ્તાનમાં શિયા-સુન્ની સમુદાય વચ્ચે હિંસા, 18 લોકોના મોત ! પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંત (કેપીકે)માં શુક્રવારે બે જૂથો વચ્ચેની હિંસામાં 18 લોકો માર્યા ગયા, જ્યારે 30થી વધુ લોકો ઘાયલ થયા. KPKના બાલિશખેલ, ખાર કાલી By Connect Gujarat Desk 24 Nov 2024 11:02 ISTShare Twitter Share Whatsapp LinkedIn
દેશમણિપુરમાં 11 મતદાન મથકો પર 22 એપ્રિલે ફરી મતદાન, હિંસા અને તડફોડના બન્યા હતા બનાવ મણિપુરમાં ઈનર મણિપુર લોકસભા મતવિસ્તારના 11 મતદાન મથકો પર 22 એપ્રિલે ફરી મતદાન થશે. By Connect Gujarat 21 Apr 2024 08:42 ISTShare Twitter Share Whatsapp LinkedIn
દેશરામનવમી નિમિત્તે પશ્ચિમ બંગાળમાં બે સ્થળોએ હિંસા,પથ્થરમારો અને આગચંપીના બનાવ રામ નવમી નિમિત્તે પશ્ચિમ બંગાળમાં બે સ્થળોએ હિંસા થઈ હતી. મુર્શિદાબાદ જિલ્લાના બેલડાંગા શહેરમાં મસ્જિદ પાસે જુલૂસ કાઢવામાં આવ્યા બાદ બે સમુદાયો વચ્ચે અથડામણ થઈ હતી. By Connect Gujarat 18 Apr 2024 09:29 ISTShare Twitter Share Whatsapp LinkedIn
દેશહલ્દવાનીના બનભૂલપુરામાં હિંસાના માસ્ટરમાઇન્ડ અબ્દુલ મલિકની કરાઇ ધરપકડ By Connect Gujarat 24 Feb 2024 20:32 ISTShare Twitter Share Whatsapp LinkedIn