અંકલેશ્વર : સોશિયલ મીડિયા પર આદિવાસી યુવક યુવતી પર થયેલી અભદ્ર ટિપ્પણીથી સમાજમાં રોષ
અંકલેશ્વરમાં સોશિયલ મીડિયા પર ટીખળખોર દ્વારા આદિવાસી સમાજની લાગણી દુભાય તેવા યુવક યુવતીઓ વિશે અભદ્ર ટિપ્પણી કરી હતી,જે મેસેજ વાયરલ થતા આદિવાસી સમાજમાં ભારે રોષની લાગણી પ્રસરી