અમદાવાદ: આમ આદમી પાર્ટીના 50થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા
આમ આદમી પાર્ટી હજી ગુજરાતમાં સક્રિય થવાના પ્રયત્નો કરી રહી છે ત્યારે આમ આદમીમાં પાર્ટીમાં એક સાંધે અને તેર તૂટે એવી સ્થિતિ ઊભી થઈ છે.
આમ આદમી પાર્ટી હજી ગુજરાતમાં સક્રિય થવાના પ્રયત્નો કરી રહી છે ત્યારે આમ આદમીમાં પાર્ટીમાં એક સાંધે અને તેર તૂટે એવી સ્થિતિ ઊભી થઈ છે.
પ્રાંતિજમાં આપનો જન સંવેદના કાર્યક્રમ યોજાયો, પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા રહ્યા ઉપસ્થિત.
ઉત્તર ગુજરાતમાં કાર્યક્રમ પહેલાં જ ઇટાલીયાની અટકાયત, મહેસાણા ટોલ ટેકસ પાસે જ પોલીસની કાર્યવાહી.
સાવરકુંડલા તાલુકા પંચાયત કચેરી ખાતે AAP દ્વારા હલ્લાબોલ, સર્વે બાદ અન્ય લોકોને લાભ મળ્યો હોવાનો AAP દ્વારા આક્ષેપ.
પાલિકામાં ભાજપ સાશકો દ્વારા એક કરોડથી પણ વધુના ખર્ચે ઇનોવા કારની ખરીદી માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે