ભરૂચ : પંજાબમાં આમ આદમી પાર્ટીની બની સરકાર, કાર્યકરોએ કરી ઉજવણી
પંજાબમાં આપનું ઝાડુ ફરી વળતા તમામ મોટા પક્ષો ધરાશયી થયા છે. દેશમાં દિલ્હી બાદ હવે પંજાબ માં પણ આપની સરકાર બની છે.
પંજાબમાં આપનું ઝાડુ ફરી વળતા તમામ મોટા પક્ષો ધરાશયી થયા છે. દેશમાં દિલ્હી બાદ હવે પંજાબ માં પણ આપની સરકાર બની છે.
આપના મહિલા નેતા આતિશી સીંગ 2 દિવસના ગુજરાત પ્રવાસે છે ત્યારે રાજ્યમાં મહિલા સલામતીને લઈને સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા હતા.
ગ્રેડ પે નાં મામલે સોશિયલ મીડિયા સુધી મર્યાદિત રહેલું આંદોલન વિધાનસભા સુધી પહોંચ્યું છે.
ગાંધીનગર મહાનગર પાલિકા સહિત અન્ય સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં રવિવારના રોજ મતદાન થયું હતું. મંગળવારે સવારથી મતગણતરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આમ આદમી પાર્ટીના ભાજપ સરકાર પર પ્રહાર, જન આશીર્વાદ યાત્રા બાબતે કરાયા પ્રહાર