સુરતસુરત : આપ રાજકીય રીતે દલિત સમાજનો ઉપયોગ કરી રહી હોવાના આક્ષેપ સાથે અનુસૂચિત જનજાતિ સમાજનો વિરોધ સમસ્ત અનુસૂચિત જનજાતિ સમાજ તેમજ સમતા સૈનિક દળના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાનું પૂતળાદહન કર્યું By Connect Gujarat 16 Jun 2022Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : AAPના કાર્યકરોને માર મારનાર ભાજપના જ લોકો હોવાનો પ્રદેશ અધ્યક્ષ ઈટાલિયાએ પુરાવો આપ્યો આમ આદમી પાર્ટીથી ડરી ભાજપના લોકો ગુંડાગીરી પર ઉતરી આવ્યા હોવાનું પણ ગોપાલ ઈટાલિયાએ જણાવ્યુ હતું. By Connect Gujarat 03 May 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનર્મદા : રાજ્યના સ્થાપના દિવસે દિલ્હી સીએમ કેજરીવાલ ગુજરાત પ્રવાસે, આપ-બિટીપીનું વિધિવત ગઠબંધન થશે ગુજરાત વિધાનસભાની ચૂટણી નજીક આવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટી અને ભારતીય ટ્રાઈબલ પાર્ટી વચ્ચે ગઠબંધન ની વાતો શરૂ થઈ હતી By Connect Gujarat 28 Apr 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી આમ આદમી પાર્ટીએ યોજી પ્રશિક્ષણ શિબિર… પંજાબમાં આમ આદમી પાર્ટીના ભવ્ય વિજય બાદ ગુજરાતમાં AAPના કાર્યકરોમાં નવો જોમ અને જુસ્સો જોવા મળી રહ્યો છે, By Connect Gujarat 21 Mar 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતપંજાબમાં વિજય બાદ જામનગરમાં ઈશુદાન ગઢવીની તિરંગા યાત્રા, દિલ્હીના ધારાસભ્ય રહ્યા ઉપસ્થિત આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવી તેમજ દિલ્હીના ધારાસભ્ય સૌરભ ભારદ્વાજ દ્વારા આજે જામનગરમાં તિરંગા યાત્રાનું આયોજન કરાયું. By Connect Gujarat 15 Mar 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : દીલ્હી બાદ પંજાબ પણ હવે AAP, કાર્યકરોએ કરી ઉજવણી આમ આદમી પાર્ટીએ દીલ્હી બાદ હવે પંજાબમાં ફતેહ કરી છે. પંજાબ વિધાનસભાની ચુંટણીમાં આમ આદમી પાર્ટીએ પુર્ણ બહુમતી મેળવી છે. By Connect Gujarat 10 Mar 2022Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : મેયરના નવા બંગલા માટે રૂ. 2.50 લાખના વાસણોની ખરીદી કરી હોવાના AAPના આક્ષેપ… સુરત મહાનગરપાલિકાના મેયર માટે કરોડો રૂપિયાનો આલીશાન બંગલો તૈયાર કરવામાં આવ્યો છે. By Connect Gujarat 21 Jan 2022Share Twitter Share Whatsapp LinkedIn