જુઓ, કેન્દ્ર સરકારે રૂ. 2 હજારની નવી ચલણી નોટને ચલણમાંથી બહાર કરતાં AAP પ્રદેશ પ્રમુખે કેવા આક્ષેપ કર્યા..!
વર્ષ 2016માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 1 હજાર અને 500ની ચલણી નોટોને ચલણમાંથી બહાર કરવાની જાહેરાત બાદ 2 હજારની નવી ચલણી નોટો ચલણમાં મુકી હતી
વર્ષ 2016માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 1 હજાર અને 500ની ચલણી નોટોને ચલણમાંથી બહાર કરવાની જાહેરાત બાદ 2 હજારની નવી ચલણી નોટો ચલણમાં મુકી હતી
ભરૂચ નગરપાલિકા દ્વારા સૂચિત વેરા વધારા સામે આપ દ્વારા થાળી વગાડી વિરોધ કરવા સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
એક્સાઈઝ પોલિસી કૌભાંડ કેસમાં સીબીઆઈ આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પૂછપરછ કરી રહી છે.
અરવિંદ કેજરીવાલની સાથે AAPના તમામ મંત્રીઓ, સાંસદો અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ રવિવારે CBI હેડક્વાર્ટર જશે.
પેપર લીકની ઘટનાને લઇને આમ આદમી પાર્ટીના ગુજરાતના અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ પ્રેસ કોન્ફરન્સ કરી ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા
આમ આદમી પાર્ટીને સરકારી જાહેરાત ની આડમાં તેની રાજકીય જાહેરાત કથિત રીતે પ્રકાશિત કરવા બદલ રૂ. 163.62 કરોડની રિકવરી નોટિસ જારી કરવામાં આવી છે