ભરૂચ: આપની સ્વાભિમાન યાત્રાનું વિવિધ ગામોમાં ભ્રમણ, ચૈતર વાસવાનું સ્વાગત કરાયું
લોક સભાની ચૂંટણીને પગલે આમ આદમી પાર્ટી દ્વારા ઝઘડીયાના ગુમાનદેવ મંદિર ખાતેથી સ્વાભિમાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે
લોક સભાની ચૂંટણીને પગલે આમ આદમી પાર્ટી દ્વારા ઝઘડીયાના ગુમાનદેવ મંદિર ખાતેથી સ્વાભિમાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે
સમન્સ બાદ સમન્સ પાઠવવામાં આવે છે, પરંતુ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરી એકવાર ED સમક્ષ હાજર થયા નથી.
ભરૂચ બેઠક પર કોંગ્રેસનો જ ઉમેદવાર ચૂંટણી લડે તેવી લાગણી અને માંગણી કરી હાઈ કમાંન્ડને રજૂઆત કરવામાં આવી હતી.
ઝાડેશ્વર વિસ્તાર સ્થિત ગ્રીનરી હોટલ ખાતે ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાની અધ્યક્ષતામાં આમ આદમી પાર્ટીની જિલ્લા સંકલન બેઠક મળી હતી.
ભરૂચિ નાકા સ્થિત જલારામ મંદિરના હોલમાં નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની ઉપસ્થિતિમાં વિધાનસભા સંકલન બેઠક યોજાય હતી.
તાલુકાના રાજપારડી ખાતે નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની ઉપસ્થિતિમાં સંકલન બેઠક યોજાય હતી.
આ બાબતે આજ રોજ આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરો કલેકટરને આવેદનપત્ર આપી તલાટીઓની નિમણૂક આપવાની માંગ કરી.