GST દર બદલાશે, AC, TV, Fridge અને Washing Machine કેટલા સસ્તા થશે?
આજે, 3 સપ્ટેમ્બરે, GST કાઉન્સિલની બેઠક નવી દિલ્હીમાં ચાલી રહી છે, જેમાં ટેક્સ સ્લેબને સરળ બનાવવા અને દર ઘટાડવા અંગે ચર્ચા થઈ રહી છે.
આજે, 3 સપ્ટેમ્બરે, GST કાઉન્સિલની બેઠક નવી દિલ્હીમાં ચાલી રહી છે, જેમાં ટેક્સ સ્લેબને સરળ બનાવવા અને દર ઘટાડવા અંગે ચર્ચા થઈ રહી છે.
ઓગસ્ટ મહિનો વરસાદ અને ભેજથી ભરેલો હોય છે. આ સમયે બહારનું તાપમાન ક્યારેક ઠંડુ અને ક્યારેક ખૂબ ગરમ લાગે છે, પરંતુ હવામાં ભેજ રહે છે.
શું તમારું નવું AC પણ રૂમને ઠંડુ કરી શકતું નથી? જો એમ હોય, તો તેની પાછળનું એક મોટું કારણ એ પણ હોઈ શકે છે કે તમારું AC યોગ્ય ઊંચાઈ પર લગાવવામાં આવ્યું નથી.
શું તમે તમારા રસોડામાં એસી લગાવવાનું વિચારી રહ્યા છો? તો આમ કરતા પહેલા તમારે આ સમાચાર વાંચવા જરુરી છે. ત્યારે જો રસોડામાં AC લગાવવું જોઈએ કે નહીં ચાલો જાણીએ
અમદાવાદના જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલી જ્ઞાનદા સોસાયટીમાં ઘરમાં ગેરકાયદે ACના ગોડાઉનમાં લાગેલી આગની ઘટના જીવલેણ બની છે.
જેમ જેમ ઉનાળાની ઋતુ નજીક આવે છે તેમ તેમ એર કંડિશનર (AC) નો ઉપયોગ વધતો જાય છે. એક તરફ, તે ગરમીથી રાહત આપે છે,
સુરતમાં અશ્વિનીકુમાર રોડ પર આવેલી સરસ્વતી વિદ્યાલયમાં આજે લાઇબ્રેરીમાં એસીમાં બ્લાસ્ટ સાથે આગ લાગી ગઈ હતી. જેના પગલે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો.
ભરૂચ જિલ્લાના જંબુસરની RTPCR લેબોરેટરીમાંથી AC તેમજ લેપટોપની ચોરીનો ગણતરીના કલાકમાં ભેદ ઉકેલી 2 આરોપીઓને મુદ્દામાલ સાથે જંબુસર પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.