સાબરકાંઠા : પ્રાંતિજ મામલતદાર અને તેમનો ડ્રાઈવર રૂપિયા 50 હજારની લાંચ લેતા ACBના હાથે ઝડપાયા
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના મામલતદાર તથા તેમનો ડ્રાઇવર ફરિયાદી પાસે એક ડમ્પર પેટે રૂપિયા 10,000 મળીને 5 ડમ્પરના કુલ રૂપિયા 50,000ની લાંચ માંગી હતી
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના મામલતદાર તથા તેમનો ડ્રાઇવર ફરિયાદી પાસે એક ડમ્પર પેટે રૂપિયા 10,000 મળીને 5 ડમ્પરના કુલ રૂપિયા 50,000ની લાંચ માંગી હતી
સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનની મહિલા પીએસઆઈ મધુ રબારી અને તેનો રાઇટર નવનીત જેઠવા તેમજ તેનો સાળો 63 હજારની લાંચમાં એસીબીના છટકામાં ભેરવાયા
તલાટી કમ મંત્રી સહિત ત્રણ લોકો રૂપિયા 8 હજારની લાંચ લેતા ઝડપાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ભરૂચ લાંચ રુશ્વત વિરોધી શાખા દ્વારા શુકલતીર્થ ગામ ખાતે સફળ રેડ કરવામાં આવી છે.
અરજદાર પાસે સરકારી પડતર જમીનમાં ખેતી કરવા માટે અરજી કરી હતી.જેમાં સર્કલ ઓફીસરે પડતર જમીનમાં ખેતી કરવા માટે એક લાખ રૂપિયાની માંગણી કરી હતી...
ACB એ છટકું ગોઠવતા લાંચિયો અધિકારી યશવંત ગેહલોત રૂપિયા 40 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયો હતો.ACBની સફળ ટ્રેપથી લાંચિયા અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો
અમદાવાદ એન્ટિ કરપ્શન બ્યુરો દ્વારા છટકુ ગોઠવવામાં આવ્યુ હતું, અને લાંચના નાણાં પેટે રૂપિયા 4 લાખ સ્વીકારતા આરોપી વકીલને રંગેહાથ ઝડપી પાડ્યો હતો