દેશગુજરાત પોલીસના 2 લાંચિયા કોન્સ્ટેબલોની રાજસ્થાન ACBએ કરી ધરપકડ, દારૂના વેપારી પાસે માંગી હતી લાંચ... રાજસ્થાનના ઉદયપુરમાંથી ગુજરાત પોલીસના 2 હેડ કોન્સ્ટેબલને રૂપિયા 1 લાખ 10 હજારની લાંચ લેતા રંગેહાથે ઝડપી લીધા છે. By Connect Gujarat 17 Oct 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅમદાવાદ: ACBનો સપાટો, રિજેક્ટ GST નંબર ચાલુ કરાવવા અધિકારીએ 50 હજાર માંગ્યા- બે મળતીયાઓ ઝડપાયા સર્ટિફિકેટ બનાવનારે સમગ્ર બાબત ACBને જણાવતા ACBએ છટકું ગોઠવીને અધિકારીના બે ખાનગી માણસોને 35 હજાર સ્વીકારતાં ઝડપી પાડ્યાં હતા By Connect Gujarat 11 Oct 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતરાજ્યના પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીના ઘરે ACBનું સર્ચ ઓપરેશન,રૂ. 800 કરોડના કૌભાંડ મામલે કરવામાં આવી છે ધરપકડ રાજ્યના પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની 800 કરોડના મની લોન્ડરિંગ કેસમાં એક સપ્તાહ અગાઉ ધરપકડ કરવામાં આવી છે. By Connect Gujarat 20 Sep 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : પત્ની અને પુત્ર સાથે મળી વિપુલ ચૌધરીએ રૂ. 800 કરોડનું કૌભાંડ આચર્યું : ACB રાજ્યના પૂર્વ ગૃહમંત્રી અને મહેસાણાની દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની ગાંધીનગર સ્થિત તેમના બંગલેથી ધરપકડ કરવામાં આવી છે By Connect Gujarat 15 Sep 2022Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત: મહાનગર પાલિકાના કર્મચારી પાસે રૂ.10 હજારની લાંચ માંગનાર કલાર્કની ACBએ કરી ધરપકડ સુરત મહાનગર પાલિકાના એક કર્મચારીની તબિયત ખરાબ થતા તેઓ 17 દિવસ સુધી ફરજ પર ગેરહાજર રહ્યા હતા. By Connect Gujarat 09 Aug 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગાંધીનગર : રૂ. 2.60 લાખની લાંચ લેતા મામલતદાર સહિત 2 લોકો ACBના હાથે ઝડપાયા... ગાંધીનગરની કલોલ મામલતદાર કચેરીમાં ACBએ ટ્રેપ ગોઠવી મામલતદાર, નાયબ મામલતદાર અને ઓપરેટરને લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા છે. By Connect Gujarat 26 Apr 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : ACBના સકંજામાં આવ્યા 2 સરકારી બાબુઓ, ગાંધીનગરની જમીનના માપ-અભિપ્રાય માટે માંગી હતી લાંચ વર્ગ-1ના ટાઉન પ્લાનર અધિકારી એન.એન.મહેતા અને વર્ગ-3ના પ્લાનિંગ આસિસ્ટન્ટ સંજયકુમાર હઠીલા બન્ને જાણ 15 લાખ રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા By Connect Gujarat 09 Apr 2022Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : ફાયર NOC રિન્યુ કરાવવા માટે રૂ. 30 હજારની લાંચ લેતો અધિકારી-વચેટીયો ACBના છટકામાં આવ્યા સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગના કર્મચારીનો વચેટીયો રૂપિયા 30 હજારની લાંચ લેતા ACBના છટકામાં રંગે હાથ ઝડપાયો હતો By Connect Gujarat 28 Jan 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : રાજ્યના ગૃહ વિભાગમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર, ACBની કાર્યવાહીમાં સામે આવ્યું... રાજ્યના ACB વિભાગનો વર્ષ 2021માં સપાટો, 173 ટ્રેપ લાંચિયા અધિકારીઓને જેલ ભેગા કર્યા By Connect Gujarat 04 Jan 2022Share Twitter Share Whatsapp LinkedIn