અંકલેશ્વર: વાલિયા ચોકડી નજીક ઉભેલા કન્ટેનર પાછળ ટેમ્પો ભટકાતા અકસ્માત, ટેમ્પો ચાલકનું મોત
અંકલેશ્વરની વાલિયા ચોકડી ઓવર બ્રિજ ઉપર ખામીત્રસ્ત ઉભેલ કન્ટેનર પાછળ આઇસર ટેમ્પો ભટકાતા અકસ્માત સર્જાયો અકસ્માતમાં ટેમ્પો ચાલકનું કરું મોત નીપજ્યું
અંકલેશ્વરની વાલિયા ચોકડી ઓવર બ્રિજ ઉપર ખામીત્રસ્ત ઉભેલ કન્ટેનર પાછળ આઇસર ટેમ્પો ભટકાતા અકસ્માત સર્જાયો અકસ્માતમાં ટેમ્પો ચાલકનું કરું મોત નીપજ્યું
અકસ્માતમાં ગંભીર ઇજાઓને પગલે રાજારામ યાદવને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું
સુરતમાં બસ ચાલકે બસને ગફલતભરી રીતે હંકારતા સ્ટિયરિંગ પરનો કાબુ રહ્યો નહોતો,અને બસ ચાલકે ચારથી વધુ બાઇકને અડફેટમાં લઈને અકસ્માત સર્જ્યો..
જંબુસરના દહેગામ ખાતે રહેતા 48 વર્ષીય મુસાભાઈ મોટાજી બાઈક પર કાવી તરફ જઈ રહ્યા હતા ત્યારે કાવી રોડ પર સામે તરફથી આવી રહેલા ટ્રેક્ટરે અચાનક ટક્કર મારી હતી
કાર ચાલકે બાઈક સવારને ટક્કર મારી હતી. જેના કારણે બાઈક સવાર રાજુભાઈ ચખલીયા બાઈક સાથે રોડ પર ફંગોળાયા હતા, જેથી તેઓને શરીરે ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું
સેવિકાના માથા પરથી આઇસર ટેમ્પાનું ટાયર ફરી વળતા સ્થળ પર જ મૃત્યુ થયું હતું. જ્યારે ઇજાગ્રસ્ત સાધ્વીજીને સારવાર અર્થે 108 માં ભરૂચ સિવિલમાં ખસેડાયા
ઓવરબ્રિજ નજીક વળાંક પર જ્યારે ટ્રક વળી રહ્યો હતો તે સમયે જ કાર સાથે ભીષણ ટક્કર થતા કારનો કચ્ચરઘાણ થઇ ગયો હતો. જેમાં કુલ 9 લોકોના મોત નિપજ્યાં છે
જંબુસરના દેવલા ગામ ખાતે રહેતા સુરેશ રાઠોડની 4 વર્ષની બાળકી સંજનાને પૂરઝડપે જઈ રહેલા ડમ્પર ચાલકે અડફેટે લેતા બાળકીનું સારવાર દરમિયાન કરુંણ મોત નીપજ્યું