ખેડા : અમદાવાદ-મુંબઈ હાઈવેના ડિવાઇડર સાથે કાર અથડાતા સર્જાયો ગંભીર અકસ્માત, 2 લોકોના મોત
ગમખ્વાર અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત 2 વ્યક્તિના કમકમાટી ભર્યાં મોત નીપજ્યા છે, અન્ય 2 લોકોને સામાન્ય ઇજા
ગમખ્વાર અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત 2 વ્યક્તિના કમકમાટી ભર્યાં મોત નીપજ્યા છે, અન્ય 2 લોકોને સામાન્ય ઇજા
અંકલેશ્વરની ખરોડ ચોકડી પાસે આજે વહેલી સવારે એક સાથે ત્રણથી વધુ વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
ખેડા જિલ્લાના મહુધા પંથકમાં ગત મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાતા 4 વ્યક્તિને કાળ ભરખી ગયો હતો
આખું એકટીવા બસની નીચે ફસાઇ જતાં સ્થાનિક લોકોએ ભારે જહેમત બાદ એકટીવાના ચાલકને બહાર કાઢી તેને સારવાર માટે મોકલ્યો હતો
સીએમટી રામોલ ઓવરબ્રિજ પર સર્જાયો અકસ્માત, રાત્રીના સમયે બે બાઈક ચાલક સામસામે ભટકાયા.