અંકલેશ્વર: NH 48 પર અજાણ્યા વાહનની અડફેટે બાઈક સવાર સજોદ ગામના યુવાનનું મોત !
આમલા ખાડી ઓવરબ્રિજ નજીકથી પસાર થઈ રહેલા અજાણ્યા વાહન ચાલકે બાઈક ચાલકને ટક્કર મારી હતી જેમાં ગંભીર ઈજાના પગલે બાઇક સવાર યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું
આમલા ખાડી ઓવરબ્રિજ નજીકથી પસાર થઈ રહેલા અજાણ્યા વાહન ચાલકે બાઈક ચાલકને ટક્કર મારી હતી જેમાં ગંભીર ઈજાના પગલે બાઇક સવાર યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું
ઝઘડિયા તાલુકાના ઉમલ્લા નજીક એક ટ્રક ચાલકે અડફેટમાં લેતા મોટરસાયકલ સવાર ઉમલ્લા ગામના કમલેશ તડવી મોત થયું હતું જ્યારે બીજા ઇસમને ગંભીર ઇજાઓ થઇ
અકસ્માતમાં કારમાં સવારે એકથી બે લોકોને ઈજા પહોંચી હતી.તો બેથી ત્રણ કારમાં નુકસાન થયું હતું. અકસ્માતના પગલે ભરૂચથી અંકલેશ્વરને જોડતા રોડ પર ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું
નંદેલાવ ઓવરબ્રિજ પર અકસ્માતનો વધુ એક બનાવ સામે આવ્યો છે જેમાં જંબુસર તાલુકાના સંભા ગામના રહેવાસીને લક્ઝરી બસના ચાલકે બાઈકને ટક્કર મારતા ગંભીર ઇજાના પગલે પત્નીનું મોત નીપજ્યું
હિંમતનગર-શામળાજી હાઇવે પર ગમખ્વાર અકસ્માતમાં કન્ટેનરે રિક્ષા ચાલકને અડફેટે લેતા રિક્ષા નીચે 3 લોકો દબાયા હતા. જેમાંથી 2 લોકોના મોત નીપજ્યાં
અકસ્માતમાં મૃત્યુ પામનાર યુવાન મૂળ ભરૂચના જંબુસરના કાવી ગામનો અને હાલ કીમ નજીક આવેલ પીપોદરા ગામની મસ્જિદમાં મૌલવી તરીકેની સેવા આપતા 32 વર્ષીય જુનેદ હોવાનું જાણવા મળ્યું
સમી-રાધનપુર હાઇવે પર બેફામ દોડી રહેલી એસ.ટી.બસના ચાલકે રિક્ષાને જોરદાર ટક્કર મારતા ગોઝારો અકસ્માત સર્જાયો અકસ્માતમાં રિક્ષામાં સવાર 6 મુસાફરોને કાળ ભરખી ગયો