વડોદરા: હોસ્પિટલમાં નવજાત દીકરીને મળવા જતા સમયે મોટી દીકરી કાળનો કોળિયો બની
વડોદરામાં બુધવારે મોડી સાંજે માંડવી તરફથી એક અંદાજે 9 વર્ષની દિપ્તી રાવલ પિતા સાથે બાઈક પર પ્રતાપ નગર તરફ આવી રહી હતી.
વડોદરામાં બુધવારે મોડી સાંજે માંડવી તરફથી એક અંદાજે 9 વર્ષની દિપ્તી રાવલ પિતા સાથે બાઈક પર પ્રતાપ નગર તરફ આવી રહી હતી.
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના પણીયાદરા ગામ નજીક વહેલી સવારે ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.જેમાં બે વ્યક્તિના ઘટના સ્થળ પર કરૂણ મોત નિપજ્યા છે.ઘટના અંગે દહેજ પોલીસે તપાસ હાથ ધરી છે.
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના પાણીયાદરા ગામ નજીક વહેલી સવારે ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.જેમાં બે વ્યક્તિઓના ઘટના.સ્થળ પર મોત નિપજ્યા
સુરતમાં અડાજણ વિસ્તારમાં ત્રણ સવારી સ્પોર્ટ્સ બાઈક પર ફૂલ સ્પીડમાં જઈ રહેલા યુવકો કાર સાથે ધડાકાભેર અથડાયા હતા.અને એક યુવક ફૂટબોલની માફક હવામાં ઉછળીને રોડ પર પટકાયો હતો.
અંકલેશ્વર હાંસોટ રોડ પર ફરી એકવાર ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. અંકલેશ્વરના એશિયાડ નગર નજીક પૂરઝડપે જતી ટ્રકની ટકકરે બાઇક સવાર એક યુવાનનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય યુવાનને ઇજા પહોંચી હતી
સ્ટોપ રેપના સ્ટીકરવાળી વાન અંકલેશ્વરના બાકરોલ અને ખરોડ ચોકડી વચ્ચેથી પસાર થઈ રહી હતી ત્યારે અજાણ્યા વાહન ચાલકે તેને ટક્કર મારી હતી.અકસ્માત બાદ વાન હાઈવેની બાજુના વૃક્ષ સાથે ભટકાઈ હતી.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના હિંગોરીયા ગામના સ્થાનિકોમાં બિસ્માર રસ્તા મુદ્દે આક્રોશ જોવા મળ્યો હતો,અને ગ્રામજનોએ રસ્તા રોકો આંદોલન કરતા વાહનોના પૈડાં થંભી ગયા હતા.
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર એસ.ટી. બસ અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં લક્ઝરી બસ પલટી જતા 16 મુસાફરોને નાની મોટી ઈજા પહોંચી હતી જેઓને સારવાર અર્થે ખસેડાયા હતા.