વડોદરા : કોટંબી નજીક પિક-અપ વાન પલટી મારી જતાં અકસ્માતમાં 4 લોકોના મોત, 7થી વધુ લોકો ઘાયલ...
વડોદરા નજીક આવેલા કોટંબી ક્રિકેટ સ્ટેડિયમ નજીક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે.
વડોદરા નજીક આવેલા કોટંબી ક્રિકેટ સ્ટેડિયમ નજીક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે.
અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. જેમાં ભારે વાહને કારને ટક્કર મારતાં કારની અડફેટે આવેલ મોપેડ સવાર દંપતી નદીના પુલ પરથી નીચે પટકાયું
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ગામડી ગામ પાસે દૂધ ભરાવવા જતા એક ગ્રામજનનું વાહનની ટક્કરે અકસ્માતમાં મોત થયું હતું.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના હરીપુરા ગામ પાસે માર્ગ અકસ્માત એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું,
પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં શનિવારે એક મિની ટ્રક રસ્તા પરથી ખાડામાં પડી જતાં 5 બાળકો સહિત એક પરિવારના 13 લોકોના મોત થયા હતા.
ચીખલી નેશનલ હાઈવે પર આઈસર ટ્રક અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ટેમ્પો ડિવાઈડર કૂદીને વાપી જતી બસ સાથે અથડાયો હતો.