અંકલેશ્વર : ખાનગી બસ અને આઈસર ટેમ્પો વચ્ચે અકસ્માત, ટ્રાફિક જામ થતાં પોલીસ કાફલો દોડી આવ્યો
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 ઉપર ખાનગી લક્ઝરી બસ અને આઈસર ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 ઉપર ખાનગી લક્ઝરી બસ અને આઈસર ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
નર્મદા મૈયા બ્રિજ ઉપર ભારે વાહનોને પ્રવેશ નહિ હોવા છતાં બેરોકટોક રમફાટ પસાર થતા એક વર્ષની અંદર અકસ્માતોની હારમાળા સર્જાઈ હતી.
અરવલ્લી જિલ્લાના મોડાસા નજીક આવેલા આલમપુર ગામ પાસે 2 ટ્રક અને કાર વચ્ચે ભયાનક ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો.
અરવલ્લીના મોડાસા પાસે ત્રણ વાહનો વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માત બાદ ભીષણ આગ લાગતા તેમાં એક વ્યક્તિનું મોત થયું હતું.
એમ.એસ.યુનિવર્સિટીની હમેશા કોઈને કોઈ બાબતે વિવાદમાં આવતી હોય છે, ત્યારે ફરી એક વખત યુનિવર્સિટીના સંચાલકોની મનમાની સામે આવી છે.
સુરતના ઉમરપાડા નજીક કાર અકસ્માતમાં અંકલેશ્વરના 2 યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.