વડોદરા: રાવપુરા રોડ પર મોડી રાત્રે બે બાઇક વચ્ચે અકસ્માત બાદ કોમી અથડામણ,પથ્થરમારો થતા વાતાવરણ તંગ
વડોદરામાં ફરીએકવાર કોમી અથડામણ 2 બાઇક વચ્ચે અકસ્માત બાદ પથ્થરમારો ધાર્મિક સ્થળમાં પણ તોડફોડ કરાય પોલીસે પરિસ્થિતી પર મેળવ્યો કાબૂ
વડોદરામાં ફરીએકવાર કોમી અથડામણ 2 બાઇક વચ્ચે અકસ્માત બાદ પથ્થરમારો ધાર્મિક સ્થળમાં પણ તોડફોડ કરાય પોલીસે પરિસ્થિતી પર મેળવ્યો કાબૂ
કેમિકલ ભરેલ ટેન્કરના ચાલકે રસ્તે ચાલતી એક મોટર સાયકલને અડફેટે લઇ અકસ્માતની ઘટનાને અંજામ આપતા મોટર સાયકલ પર સવાર એક મહિલા સહિત એક પુરૂષનું મોત નિપજ્યું હતું
નિઝામપુરા મહેસાણા નગર સર્કલ પાસે નશામાં ધૂત વડોદરા ગ્રામ્યના હૅડ કોન્સ્ટેબલે બે એક્ટિવા અને રિક્ષા ચાલકને અડફેટે લીધા હતા.
બોડેલી હાઇવે પર જબૂગામ નજીક ખાનગી બસનો અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે બસમાં સવાર 10થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા.
જમ્મુ ખાતે અકસ્માતમાં નિધન થતાં તેઓના પાર્થિવ દેહને બોડેલી લાવવામાં આવતા મોટી સંખ્યામાં તમામ સમાજના લોકોએ ભેગા થઈ શ્ર્દ્ધાંજલી અર્પણ કરી હતી
રતનપુર નજીક કન્ટેનર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક ઉપર સવાર અમદાવાદના 4 યુવાનોનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
ખેડા જિલ્લાના રતનપુર નજીક કન્ટેનર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક ઉપર સવાર અમદાવાદના 4 યુવાનોનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.