અંકલેશ્વર: નર્મદા મૈયા બ્રિજ પર 5 વાહનો વચ્ચે અકસ્માત, 2 લોકોને ઇજા
ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ પર ફરી એકવાર અકસ્માત સર્જાયો હતો. નર્મદા મૈયા બ્રિજ પર ગતરોજ રાત્રીના સમયે કુલ પાંચ વાહનો વચ્ચે અકસ્માત
ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ પર ફરી એકવાર અકસ્માત સર્જાયો હતો. નર્મદા મૈયા બ્રિજ પર ગતરોજ રાત્રીના સમયે કુલ પાંચ વાહનો વચ્ચે અકસ્માત
રાજસ્થાનના કરૌલીમાં મોડી રાતે એક કાર અને બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.જેમાં આખો પરિવાર મોતને ભેટી ગયો હતો.
ભાવનગર જિલ્લાના ઘોઘાના હાથબ ગામે બાઈક પર જઈ રહેલા બે નેપાળી યુવાનોને ડમ્પર ચાલકે અડફેટે લઈ કચડી નાખતા અરેરાટી વ્યાપી ગઈ હતી.
બ્રાઝિલના મિનસ ગેરેસ રાજ્યમાં એક ભયાનક રોડ અકસ્માતમાં 38 લોકોના મોત થયા છે, જ્યારે 13 લોકો ઘાયલ થયા છે. આ અકસ્માત ત્યારે થયો જ્યારે બસનું એક ટાયર ફાટી ગયું હતું
મેગડેબર્ગ જર્મનીના સેક્સની-એનહાલ્ટ રાજ્યની રાજધાની છે,જ્યાં કાર અકસ્માત સર્જાયો હતો. સિટી ચીફ રેનર હેસેલોફે જણાવ્યું કે,આરોપી ડ્રાઈવર જર્મનીનો હતો.
ભરૂચના નેશનલ હાઇવે 48 પર વડદલા નજીક ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાતા ટ્રકમાં ભરેલા ઓઇલ બેરલ લીક થતા ઓઇલ રોડ ઉપર ઢોળાયું હતું.જોકે સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી.
વડોદરામાં બુધવારે મોડી સાંજે માંડવી તરફથી એક અંદાજે 9 વર્ષની દિપ્તી રાવલ પિતા સાથે બાઈક પર પ્રતાપ નગર તરફ આવી રહી હતી.