અમરેલી : ગુડ્સ ટ્રેનની અડફેટે વધુ એક સિંહણ ઇજાગ્રસ્ત, સિંહોની સુરક્ષામાં કચાસ રહેતા સિંહપ્રેમીઓમાં નારાજગી...
અમરેલી જીલ્લામાં એશિયાટીક સિંહોની માઠી દશા બેઠી હોવાની વધુ એક ઘટના પ્રકાશમાં આવતા સિંહપ્રેમીઓમાં નારાજગી જોવા મળી છે.
અમરેલી જીલ્લામાં એશિયાટીક સિંહોની માઠી દશા બેઠી હોવાની વધુ એક ઘટના પ્રકાશમાં આવતા સિંહપ્રેમીઓમાં નારાજગી જોવા મળી છે.
ભરૂચ તાલુકાના નવા તવરા નજીક ટ્રક ચાલકે બાઈક સવારને ટક્કર મારતા બાઇક પર સવાર 3 પૈકી 2 લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યાં હતા.
પ્રાંતિજ રેલ્વે અંડર બ્રીજની લોખંડની ગડર પડતા ઈકોકારનો કુચડો થઈ ગયો હતો આ બનાવમાં કારમા સવાર બે ઇસમોનો આબાદ બચાવ થયો હતો